રાહુલ ગાંધી સામે ભાજપનો ભારે હોબાળો: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
SAMBHAAV-METRO News|March 13, 2023
ભાજપે રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી
રાહુલ ગાંધી સામે ભાજપનો ભારે હોબાળો: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી, સોમવાર

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થતાં જ હંગામો શરૂ થઈ ગયો હતો. સંસદના બંને ગૃહમાં રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદનને લઈને હોબાળો થયો હતો. ભાજપે રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશ બંધારણ પ્રમાણે ચાલી રહ્યો નથી. આ હોબાળાને જોતા લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત રખાઈ હતી.

この記事は SAMBHAAV-METRO News の March 13, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は SAMBHAAV-METRO News の March 13, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SAMBHAAV-METRO NEWSのその他の記事すべて表示
પ્લાસ્ટિકનું ટીથર મોંમા આપવાથી બાળકતા હોર્મોતમાં ગંભીર પ્રકારની ગરબડો થઈ શકે
SAMBHAAV-METRO News

પ્લાસ્ટિકનું ટીથર મોંમા આપવાથી બાળકતા હોર્મોતમાં ગંભીર પ્રકારની ગરબડો થઈ શકે

મમ્મીને નિરાંત આપતું આ સાધન હકીકતમાં તો અનેક ગંભીર રોગોને આમંત્રણ આપી શકે છે.

time-read
1 min  |
February 24, 2025
૩૫ ડિગ્રી ગરમીએ અમદાવાદીઓને અકળાવી તાખ્યાઃ આગામી દિવસોમાં હજુ વધારો થશે
SAMBHAAV-METRO News

૩૫ ડિગ્રી ગરમીએ અમદાવાદીઓને અકળાવી તાખ્યાઃ આગામી દિવસોમાં હજુ વધારો થશે

૨૬ અને ૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીને વટાવી જશે તેવી સ્થાતિક હવામાત વિભાગતી ચોંકાવનારી આગાહી.

time-read
2 分  |
February 24, 2025
વડા પ્રધાન મોદી આજે MP, બિહાર, આસામતા પ્રવાસે ભાગલપુરથી કિસાત તિધિતો ૧૯મો હપ્તો જારી કરશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી આજે MP, બિહાર, આસામતા પ્રવાસે ભાગલપુરથી કિસાત તિધિતો ૧૯મો હપ્તો જારી કરશે

ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્દઘાટન કરશે.

time-read
1 min  |
February 24, 2025
આ પાતતો ઉકાળો પીઓ, કબજિયાત સહિતતી બીમારી મટી જશે
SAMBHAAV-METRO News

આ પાતતો ઉકાળો પીઓ, કબજિયાત સહિતતી બીમારી મટી જશે

આટલું જ નહીં તેના પાંદડા એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીબાયોટિક અને એન્ટીઈન્ફ્લેમેટરી જેવા અનેક ગુણોથી ભરપૂર હોય છે.

time-read
1 min  |
February 24, 2025
બાળકતી શીખવાતી ક્ષમતા શાર્પ બતાવવા માતાએ તેની સાથે દરરોજ અડધો કલાક ગાળવો જ જોઈએ
SAMBHAAV-METRO News

બાળકતી શીખવાતી ક્ષમતા શાર્પ બતાવવા માતાએ તેની સાથે દરરોજ અડધો કલાક ગાળવો જ જોઈએ

મમ્મી ખુદ જો બાળક સાથે સમય ગાળતી હોય તો બાળકની સ્માર્ટનેસ વધે છે.

time-read
1 min  |
February 24, 2025
SAMBHAAV-METRO News

ઉપવાસ કરવાથી બાળકોને થતા લ્યુકેમિયા નામના બ્લડ કેન્સરના કોષો પણ મરી જાય

ઉપવાસ કરવાથી માત્ર વજન ઓછું થતું નથી, પરંતુ મગજ પણ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે

time-read
1 min  |
February 24, 2025
ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણયઃ USAIDના ૨૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
SAMBHAAV-METRO News

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણયઃ USAIDના ૨૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

યુએસ ડિસ્ટ્રિક્ટ જજે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની વિનંતી ફગાવી દીધી

time-read
1 min  |
February 24, 2025
પટણામાં રેતી ભરેલી ટ્રકે ઓટોને ટક્કર મારીઃ સાત લોકોનાં મોત
SAMBHAAV-METRO News

પટણામાં રેતી ભરેલી ટ્રકે ઓટોને ટક્કર મારીઃ સાત લોકોનાં મોત

બંને વાહત પાણી ભરેલા ખાડામાં પડી ગયાં હતાં

time-read
1 min  |
February 24, 2025
પૈસા ટ્રાન્સફર કરવાની ભૂલ કરી અને આંગડિયા પેઢીનો શાતિર ચોર ઝડપાયો
SAMBHAAV-METRO News

પૈસા ટ્રાન્સફર કરવાની ભૂલ કરી અને આંગડિયા પેઢીનો શાતિર ચોર ઝડપાયો

ગઠિયાએ હોટલનો સામાન ખરીદવા રૂપિયા ટ્રાન્સફર કર્યા તે પોલીસે ૫૯.૭૭ લાખતા દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો અંતે ખાડિયા પોલીસની ચાર મહિતાની મહેનત રંગ લાવીઃ ઘઉંની કોઠીમાં સોનું છુપાવીને રાખ્યું હતું

time-read
2 分  |
February 24, 2025
પરિવાર લગ્નમાં જયપુર ગયો ને તસ્કરોએ ઘરને ટાર્ગેટ કર્યું: દસ લાખથી વધુની ચોરી
SAMBHAAV-METRO News

પરિવાર લગ્નમાં જયપુર ગયો ને તસ્કરોએ ઘરને ટાર્ગેટ કર્યું: દસ લાખથી વધુની ચોરી

તસ્કરોએ ઘરમાં ઘૂસીને ૯.૩૦ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી

time-read
2 分  |
February 22, 2025