૧૮મી લોક્સભાનું પ્રથમ શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. વર્તમાન લોકસભાનું આ ત્રીજું સત્ર ૨૫ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં કુલ ૧૬ બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ‘મુસ્લિમ વકફ (સુધારા) બિલ’ અને ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ' જેવાં મહત્ત્વનાં બિલોનો સમાવેશ થાય છે. ‘વન નેશન વન ઈલેક્શન' બિલને લઈને પણ અટકળો ચાલી રહી છે. આ અગાઉ તમામ પક્ષોના નેતાઓએ ચર્ચા માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું હતું.
વકફ બીલ પર હંગામાની શક્યતા |
この記事は SAMBHAAV-METRO News の November 25, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の November 25, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે
ઘણાં ઘરોમાં રાત્રે મોડાં ડિનર કરવાની આદત હોય છે.
AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે
અમદાવાદીઓ ૨૯ નવેમ્બર સુધીમાં મ્યુનિસિપલ તંત્રને પોતાના વિસ્તારમાં કયાં કામો કરવાં જોઈએ તેનાં સૂચનો મોકલી શકશે
ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી
અમે ચોરને પકડ્યો છે, તમે ચોરીના દાગીના ખરીદેલા, મેટરમાંથી નીકળવું હોય તો ઓનલાઈન રૂપિયા આપો' જેવી ધમકીઓનો ત્રાસ ક્રાઈમ બ્રાંચના નામે શાતિર ગઠિયો ૧.૪૦ લાખ રૂપિયા ખંખેરી ગયો
લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત
યુપીના હરદોઈમાં અકસ્માતઃ બોલેરોતા ટુકડા ૫૦ ફૂટ દૂર સુધી વિખરાયા
સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે
સત્ર દરમિયાન વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા થશે
દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર ઠંડીની પણ આગાહી
ગાઢ ધુમ્મસતી સંભાવના સાથે ૭૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું
ગાંધીતનગરમાં ૧૪ ડિગ્રી ઠંડીઃ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું \"દાવાદ કોમર શક્યતા છે.
બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર
અમદાવાદમાં જીશાને હથિયાર તસ્કરીતી શરૂઆત કરી: ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ બતાવી
અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો
ચારથી વધુ ઈ-મેમો તહીં ભરાયા હોય તો એક તોટિસ બાદ લાઈસન્સ સસ્પેન્ડ
મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું
ડ્રગ્સ ડીલર્સ-બુટલેગર્સ સહિતના ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ મેદાનમાં