ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. અકસ્માત થવા પાછળનાં અનેક કારણો હોય છે, પરંતુ સૌથી મહત્વનું કારણ વાહનની ઓવરસ્પીડ હોય છે. અકસ્માતના કારણે ગુજરાતના હાઇવે અનેક વખત રક્ત રંજિત થાય છે. આજે સવારે પણ ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં ચાર લોકોનાં મોત થયાં છે અને ચારથી વધુ લોકો ઘાયલ થયા છે.
ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-૪૮ ૫૨ મુંબઇ જતા બાકરોલબ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પુરઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતાં કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ યુવકનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
この記事は SAMBHAAV-METRO News の Sambhaav METRO 08-01-2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の Sambhaav METRO 08-01-2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી
દિગ્વિજયસિંહે પણ સૂરમાં સૂર મેળવ્યા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ
ઠંડીમાં હજુ રાહત નહીં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં ફ્લાઈટ, ટ્રેન સેવા અને અન્ય ટ્રાફિક પ્રભાવિત
ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો
વુહાત શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં જ HMPV સંક્રમણતા કેસમાં ચિંતાજતક ૫૨૯ ટકા જેટલો વધારો નોંધાયો ડિમાન્ડ એકાએક વધતાં એન્ટિવાઈરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું
ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ
અંકલેશ્વર પાસે મુંબઈતા પરિવારને અકસ્માત નડ્યો, ઘટનાસ્થળે ત્રણનાં મોતઃ ધંધૂકામાં થયેલા અન્ય અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું
નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા
શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવઃ સતત બીજા દિવસે ખારીકટ કેનાલના સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયાં
QR કોડથી ટ્રેનની માહિતી મળશે
કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું