દિલ્હીમાં વધી રહેલી ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે રાજધાનીની હવા સતત ઝેરી બની રહી છે. શુક્રવારે સવારે ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ગંભીર પ્લસ કેટેગરીમાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં લોકોને કડકડતી ઠંડી અને પ્રદૂષણનો બેવડો ફટકો પડી રહ્યો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ ૪૫૦ને પાર પહોંચી ગયો છે.
この記事は SAMBHAAV-METRO News の December 20 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の December 20 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
અમદાવાદ માં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ૧૩.૪ ડિગ્રી ઠંડીનો પ્રહારઃ લોકો ઠૂંઠવાયા
નલિયામાં ૬.૪ ડિગ્રી અને રાજકોટમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
નશો કરાવી કરોડોની પ્રોપર્ટી હડપ કરનારા વિરુદ્ધ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા
સરદારનગર પોલીસ કુખ્યાત શખ્સો વિરુદ્ધ તપાસ કરશેઃ ચીટર કંપનીએ યુવક પાસેથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી લખાવી દીધી
રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરી બતી: ૧૦ વિસ્તારમાં AQI ૪૫૦ની પાર પહોંચ્યો
આજે રાજધાની માં ધુમ્મસનું યલો એલર્ટ જારી કરાયું
દિલ્હીતા દ્વારકામાં DPSને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ત્રણ કલાક તપાસ ચાલી
પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે, કેટલાય કલાકોની તપાસ બાદ પણ બોમ્બ જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી
જયપુરમાં અગ્નિકાંડઃ ટ્રકે ટક્કર માર્યા બાદ કેમિકલ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, પાંચ લોકો જીવતા ભૂંજાયા
૩૫થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યાઃ ૪૦ વાહનોમાં આગ, ફેક્ટરી બળીને ખાખ, અજમેર હાઈવે બંધ
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીઃ યુપીમાં ધુમ્મસ છવાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તરપ્રદેશમાં સતત ધુમ્મસ જોવા મળશે
સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસઃ રાહુલ ગાંધીને વિશેષાધિકાર હનનની નોટિસ
આજે સવારથી વિજયચોક પર વિપક્ષોની માર્ચ
વાહન ચેકિંગ દરમિયાન પોલીસને સફળતાઃ ર૭ ઈ-સિગારેટ સાથે વિધાર્થી ઝડપાયો
મોજશોખ માટે વિધાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને ઈ-સિગારેટ મંગાવી લીધી હતી
ઘુમા ગામના બે એકમતે જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરાયા
ઉત્તર પશ્ચિમ ઝોનના ૮૮ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ
દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ ઉપરાંત અયોધ્યા-મથુરા-વૃંદાવનનાં બુકિંગ ‘હાઉસફુલ’
વેલકમ ૨૦૨૫: નવા વર્ષની શરૂઆત ઈશ્વરતા દ્વારેથી કરવા માટે લોકો આતુર યંગસ્ટર્સ – ટ્રેન્ડ બદલાયો સહિતના લોકો ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા