Lok Patrika Ahmedabad - 11 July 2024Add to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Lok Patrika Ahmedabad - 11 July 2024Add to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Få ubegrenset med Magzter GOLD

Les Lok Patrika Ahmedabad og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement  Se katalog

1 Måned $9.99

1 År$99.99

$8/måned

(OR)

Abonner kun på Lok Patrika Ahmedabad

Gave Lok Patrika Ahmedabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

11 July 2024

ડાંગમાંથી નકલી જમીન દસ્તાવેજ કૌભાંડનો પર્દાફાશ

આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ આહવા તાલુકાના બારીપાડા ગામે સર્વે નં ૧૨૧ વાળી જમીનનાં બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજો નીકળતા મહેસુલ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી । સમગ્ર કૌભાંડ સામે આવતા તપાસનો રેલો ગાંધીનગર સુધી લંબાવાય તેવી શક્યતા

ડાંગમાંથી નકલી જમીન દસ્તાવેજ કૌભાંડનો પર્દાફાશ

1 min

આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૫ ટકા વરસાદ

સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ મેં અનેક ડેમ ઓવરફ્લો થયા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫ ટકા વરસાદ નોંધાયો

આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૫ ટકા વરસાદ

1 min

અદાણી પોર્ટ્સને કચ્છમાં ૧૦૮ હેક્ટર જમીન ફાળવવામાં મામલે હાઈકોર્ટના આદેશ પર સ્ટે

અદાણી પોર્ટ્સને સુપ્રીમ કોર્ટે રાહત આપી કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે

અદાણી પોર્ટ્સને કચ્છમાં ૧૦૮ હેક્ટર જમીન ફાળવવામાં મામલે હાઈકોર્ટના આદેશ પર સ્ટે

1 min

વિધાન પરિષદની ૧૧ બેઠકો માટે ચૂંટણી જંગ : દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ ઉપર

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૨ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે

વિધાન પરિષદની ૧૧ બેઠકો માટે ચૂંટણી જંગ : દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ ઉપર

1 min

ભાજપ સરકારની વધી મુશ્કેલી : કર્ણાટક બીજેપી સાંસદ મંત્રી નહીં બનાવાતાં નારાજ

દલિત નેતા રમેશ જીગાજીનાગીની નારાજગી જગજાહેર

ભાજપ સરકારની વધી મુશ્કેલી : કર્ણાટક બીજેપી સાંસદ મંત્રી નહીં બનાવાતાં નારાજ

1 min

રાહુલને સંસદની અંદર થપ્પડ મારવી જોઈએ

બીજેપી એમએલએ ભરત શેટ્ટીનું વિવાદિત નિવેદન

રાહુલને સંસદની અંદર થપ્પડ મારવી જોઈએ

1 min

ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ સુધી લંબાવ્યો

રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક સંગઠન વિરુદ્ધ ભારત સરકારનો પ્રતિબંધ નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે શીખ્સ ફોર જસ્ટિસ દેશની અખંડિતતા અને સુરક્ષા માટે હાનિકારક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત

ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ સુધી લંબાવ્યો

1 min

હિમંતા બિવા સરમાએ મંત્રી હફિઝુલ હસન વિરુદ્ધ રાજ્યપાલનો સંપર્ક કર્યો

ધાર્મિક ધોરણે શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો ઝારખંડ ભાજપના ચૂંટણી સહ પ્રભારી હિમંતા બિવા સરમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી

હિમંતા બિવા સરમાએ મંત્રી હફિઝુલ હસન વિરુદ્ધ રાજ્યપાલનો સંપર્ક કર્યો

1 min

કેન્સર, અસ્થમા જેવા રોગોનું જોખમ વધી શકે છે

સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે મોસ્કિટોરિપેલેન્ટ કોઈલ એક બંધ રૂમમાં કોઇલ સળગાવવી અને ત્યાં બેસવું એટલે સિગારેટનો ધુમાડો તમારા શરીરમાં લીધા બરાબર

કેન્સર, અસ્થમા જેવા રોગોનું જોખમ વધી શકે છે

1 min

મુસ્લિમ મહિલાઓ પતિ પાસેથી ભરણપોષણ લઈ શકે છે : સુપ્રીમ

મુસ્લિમ મહિલાઓના પક્ષમાં મોટો નિર્ણય મહિલાઓ સીપીસીની કલમ ૧૨૫ હેઠળ અરજી કરી શકે : સુપ્રીમ કોર્ટ

મુસ્લિમ મહિલાઓ પતિ પાસેથી ભરણપોષણ લઈ શકે છે : સુપ્રીમ

1 min

ઓમ બિરલા રશિયામાં યોજાનાર ૧૦માં બ્રિકસમાં સંસદીય મંચમાં ભાગ લેશે

ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

ઓમ બિરલા રશિયામાં યોજાનાર ૧૦માં બ્રિકસમાં સંસદીય મંચમાં ભાગ લેશે

1 min

પુતિન કેટલો સમય ટકી શકશે, તેનો વોશિંગ્ટન પાસે જવાબ છે ?

ઝેલેન્સકીએ યુ.એસ.માં ગર્જના કરી પીએમ નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પર તીખી પ્રતિક્રિયા આપનાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી હાલમાં અમેરિકામાં

પુતિન કેટલો સમય ટકી શકશે, તેનો વોશિંગ્ટન પાસે જવાબ છે ?

1 min

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિના કોલ ઇન્ટરસેપ્ટ અને ટ્રેસ કરી શકશે

પાકિસ્તાન સરકારે આપી મોટી સત્તા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સની આ શક્તિ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ પાકિસ્તાન સરકારે વધારી । પાકિસ્તાન સરકારે ઔપચારિક રીતે ગુપ્તચર એજન્સી આઇએસઆઇને કોલ ઇન્ટરસેપ્ટ અને ટ્રેસ કરવા માટે અધિકૃત કર્યા

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિના કોલ ઇન્ટરસેપ્ટ અને ટ્રેસ કરી શકશે

1 min

પુરી જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી : ૯ ઘાયલ

પુરીના ગુંડીચા મંદિરમાં મંગળવારે રાત્રે ૯ વાગે દુર્ઘટના ઘટી હતી

પુરી જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી : ૯ ઘાયલ

1 min

એક્શન સીન શુંટ કરતી વખતે ઉર્વશી રૌતેલા ને ઇજા હોસ્પિટલમાં એડમિટ થઈ

અભિનેત્રી અત્યારે ખૂબ જ તકલીફમાં છે.

એક્શન સીન શુંટ કરતી વખતે ઉર્વશી રૌતેલા ને ઇજા હોસ્પિટલમાં એડમિટ થઈ

1 min

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો કેસ નોંધાતા મધ્યપ્રદેશ એલર્ટ

ઝીકા વાયરસથી ખળભળાટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો કેસ નોંધાતા મધ્યપ્રદેશ એલર્ટ

1 min

નિક્કી હેલીને ટેકો આપતા રિપબ્લિકન પ્રતિનિધિઓ હવે ટ્રમ્પને સમર્થન આપશે

રિપબ્લિકન પાર્ટીના નેતાએ પ્રતિનિધિઓની યાદી બહાર પાડી

નિક્કી હેલીને ટેકો આપતા રિપબ્લિકન પ્રતિનિધિઓ હવે ટ્રમ્પને સમર્થન આપશે

1 min

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત । ૧૮ લોકોના કરુણ મોત

મૃતકોમાં ૧૪ પુરૂષો, ૨ મહિલાઓ અને ૨ બાળકોનો સમાવેશ પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેકરને ઓવરટેક કરી રહી હતી ! આ દરમિયાન તે બેકાબુ થઈ જતા ટેકર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત । ૧૮ લોકોના કરુણ મોત

1 min

દાળની કિંમત કયાંય પણ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ નથી : કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી

વરિષ્ઠ મંત્રીના તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા દુકાનદારોએ જણાવ્યું કે તેઓ ૧૬૦ રૂપિયા પ્રતિ કિલોથી લઈને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધીની કઠોળ વેચી રહ્યા છે । વધતી મોંધવારીમાં જનતા પિસાઈ રહી છે

દાળની કિંમત કયાંય પણ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ નથી : કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી

1 min

હરિયાણા સરકારને એક સપ્તાહમાં શંભુ બોર્ડર ખોલવા હાઇકોર્ટે આપ્યો આદેશ

શંભુ બોર્ડર તરફ ખેડૂતોની અવરજવર વધી પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર ફેબ્રુઆરીથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન પર બુધવારે પંજાબ હરિયાણા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો

હરિયાણા સરકારને એક સપ્તાહમાં શંભુ બોર્ડર ખોલવા હાઇકોર્ટે આપ્યો આદેશ

1 min

સાબરડેરી પશુપાલકોને અધધ ૨૫૮ કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે

સાબરડેરી દ્વારા પશુપાલકોને લઈ મોટો નિર્ણય સાબરડેરીએ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં ૯ મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે

સાબરડેરી પશુપાલકોને અધધ ૨૫૮ કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે

1 min

કચ્છમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર

નામચીન બુટલેગર સાથે મળીને પોલીસની હત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરથી નીતા ચૌધરી ફરાર થઈ । પોલીસે તેની શોધખોળ હાથ ધરી

કચ્છમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર

1 min

ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત

ગેમ ઝોન ખોટી જગ્યાં બનેલું હોવાથી તેનું ડિમોલિશન ન કરવા માટે લાંચ લીધી હતી । તપાસ નો ધમધમાટ

ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત

1 min

લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડીયા નદીમાં પૂર

ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો

લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડીયા નદીમાં પૂર

1 min

Les alle historiene fra Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad Newspaper Description:

UtgiverLok Patrika Daily Newspaper

KategoriNewspaper

SpråkGujarati

FrekvensDaily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt
MAGZTER I PRESSEN:Se alt