Lok Patrika Ahmedabad - 22 August 2024Add to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Lok Patrika Ahmedabad - 22 August 2024Add to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Få ubegrenset med Magzter GOLD

Les Lok Patrika Ahmedabad og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement  Se katalog

1 Måned $9.99

1 År$99.99

$8/måned

(OR)

Abonner kun på Lok Patrika Ahmedabad

Gave Lok Patrika Ahmedabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

22 August

ભારત બંધના એલાન । સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ : ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સજ્જડ બંધ

ગુજરાતમાં પણ અનેક આદિવાસી વિસ્તારોમાં બંધની અસર જોવા મળી સુરેન્દ્રનગરમાં દલિતોએ ટ્રેન રોકતા અધિકારીઓ દોડતા થયા । ધોરાજી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત । નવસારીમાં બંધની કોઈ અસર જોવા ન મળી

ભારત બંધના એલાન । સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ : ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સજ્જડ બંધ

1 min

ગુજરાતમાં અંધશ્રધ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર

અંધશ્રધ્ધા કરાવનાર કે આચરનારને જામીન નહીં મળે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ, કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે, ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સન્માનીય । યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા વિજીલન્સ ઓફીસરની નિયુક્તિની જોગવાઇ હવે ગુજરાતની ભોળી પ્રજાને ભોળવીને તેમની પાસેથી રૂપિયા ખંખેરતા તથા અમાનુષી અત્યાચાર કરતા ધુતારા-ઢોંગીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે

ગુજરાતમાં અંધશ્રધ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર

1 min

સત્તાધીશોએ ઉકાઈમાંથી તાપીનું ૧,૩૯૬.૦૮ કરોડ લીટર પાણી દરિયા અંદર છોડી દીધું

સરકારી તંત્રની માનસિક નાદારીના ઉત્તમ નમૂનો આ પાણીનો જથ્થો વાસ્તવમાં સમગ્ર સુરત શહેરને આખુ વર્ષ ચાલે તેટલો હતો

સત્તાધીશોએ ઉકાઈમાંથી તાપીનું ૧,૩૯૬.૦૮ કરોડ લીટર પાણી દરિયા અંદર છોડી દીધું

1 min

લીમડો લાવ્યો મહિલાઓના જીવનમાં મીઠાશ, લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક ૬૦,૦૦૦ સુધીની કમાણી કરી

દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ૧૪% ફાળો ગુજરાતમાં ૨૦૨૩-૨૪માં ૩૯,૦૩,૦૦૦ મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું । આવકમાં વધારો થયો

લીમડો લાવ્યો મહિલાઓના જીવનમાં મીઠાશ, લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક ૬૦,૦૦૦ સુધીની કમાણી કરી

1 min

બિહારમાં ટ્રેન રોકી દેવાઈ, રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ

નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.

બિહારમાં ટ્રેન રોકી દેવાઈ, રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ

1 min

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ટ્રમ્પ ઉપર આકરા પ્રહારો કર્યા

‘તેઓ પુતિનને નમન કર્યા છે...’ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ બિડેન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ટ્રમ્પ ઉપર આકરા પ્રહારો કર્યા

1 min

હાઈકોર્ટ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની અરજી પર સુનાવણી કરશે

સુબ્રમણ્યમ સ્વામીની અરજી પીઆઈએલ તરીકે સૂચિબદ્ધ

હાઈકોર્ટ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની અરજી પર સુનાવણી કરશે

1 min

જ્યારે બાળ ઠાકરેએ રાજીવ ગાંધીની કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરી હતી...

ઉદ્ધવ ઠાકરેએ ગુડવિલ ડે પર કહ્યું

જ્યારે બાળ ઠાકરેએ રાજીવ ગાંધીની કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરી હતી...

1 min

અભિનેત્રી મિમી ચક્રવર્તીને મળી છે બળાત્કારની ધમકી

કોલકાતાની ઘટના સામે શેર કરી પોસ્ટ

અભિનેત્રી મિમી ચક્રવર્તીને મળી છે બળાત્કારની ધમકી

1 min

ઈન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડના પુત્ર સાંસદ સરબજીત સિંહ ખાલસાની માંગણી

કંગના રનૌત તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને વિવાદમાં આવી છે.

ઈન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડના પુત્ર સાંસદ સરબજીત સિંહ ખાલસાની માંગણી

1 min

‘વોર ૨’માં રિતિકની જેમ કિયારા પણ એક્શનથી શરૂઆત કરશે

બોલિવૂડના યંગ એજ સ્ટાર્સમાં કિયારા અડવાણી મોખરે છે

‘વોર ૨’માં રિતિકની જેમ કિયારા પણ એક્શનથી શરૂઆત કરશે

1 min

‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થશે

પાકિસ્તાની ફિલ્મ સ્ટાર ફવાદ ખાનની ભારતીય ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.

‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થશે

1 min

પ્રભાસ જેવું એટેન્શન ન મળતું હોવાથી અરશદે બળાપો કાઢ્યાના આક્ષેપ

અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથેની પ્રભાસની ‘કલ્કિ ૨૮૯૮ એડી' આ વર્ષની સૌથી મોટી હિટ પુરવાર થઈ છે

પ્રભાસ જેવું એટેન્શન ન મળતું હોવાથી અરશદે બળાપો કાઢ્યાના આક્ષેપ

1 min

બોર્ડર ૨ : વરુણ ધવનને સની દેઓલની સેનામાં જગ્યા મળી

નવેમ્બર મહિનાથી શૂટિંગની શરૂઆત

બોર્ડર ૨ : વરુણ ધવનને સની દેઓલની સેનામાં જગ્યા મળી

1 min

‘જિગરા’માં આલિયાની બહાદુરી સાઉથના બે દિગ્ગજોને પડકારશે

‘વેટ્ટેયન’ રજનીકાંતની ૧૭૦મી ફિલ્મ છે

‘જિગરા’માં આલિયાની બહાદુરી સાઉથના બે દિગ્ગજોને પડકારશે

1 min

ગુજરાતીઓના દાઢે વળગશે આ ફરાળી શાક, નવરાત્રિમાં અચૂક ટ્રાયો સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

ગુજરાતમાં ફરાળી વાનગીઓ ઘણી જાણીતી છે.

ગુજરાતીઓના દાઢે વળગશે આ ફરાળી શાક, નવરાત્રિમાં અચૂક ટ્રાયો સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

1 min

પોતાના જેવા દેખાતા લોકો પર માણસ વધુવિશ્વાસ કરે

અજાણ્યા લોકોનાં DNA એકસરખાં હોય તે અજબ જેવી વાત છે! જોડિયાં અને ડોપલગેંગર(હમશકલ) વચ્ચે શું તફાવત છે?

પોતાના જેવા દેખાતા લોકો પર માણસ વધુવિશ્વાસ કરે

2 mins

ઓડિશામાં રેલ સેવા પ્રભાવિત; બિહાર અને યુપીમાં બંધની અસર જોવા મળી

દલિત-આદિવાસી સંગઠનોનું ભારત બંધ : ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અને એસસી/એસટી અનામત પાછી ખેંચવાની માંગ કરવા માટે ભારત બંધનું આહ્વાન કર્યું હતું ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો

ઓડિશામાં રેલ સેવા પ્રભાવિત; બિહાર અને યુપીમાં બંધની અસર જોવા મળી

1 min

દુનિયાભરમાં ૨૪ લોકોને જ છે એવી બિમારીનો કેસ મેઘાલયમાં નોંધાયા

ભારત સરકાર એક્શન મોડમાં ૧૪ વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો બાળકમાં પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા

દુનિયાભરમાં ૨૪ લોકોને જ છે એવી બિમારીનો કેસ મેઘાલયમાં નોંધાયા

1 min

ગુજરાત સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર

અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે દક્ષિણ ત્રિપુરામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ગુજરાત સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર

1 min

સરકારી કર્મચારીઓએ જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરવી પડશે !

સંપત્તિ જાહેર નહીં હ કરે તો તેમને પ્રમોશન નહીં મળે હવે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓએ તેમની જંગમ અને અચલ સંપત્તિ જાહેર કરવી પડશે, આ માટેની છેલ્લી તારીખ ૩૧મી ઓગસ્ટ રાખવામાં આવી છે

સરકારી કર્મચારીઓએ જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરવી પડશે !

1 min

૧૬ સાંસદો અને ૧૩૫ ધારાસભ્યો મહિલાઓ સામેના ગુનામાં સંડોવાયેલા

આ અંગેની વિગતો વધારે જાહેર થવાની સાથે આંકડો વધતો જઈ શકે છે.

૧૬ સાંસદો અને ૧૩૫ ધારાસભ્યો મહિલાઓ સામેના ગુનામાં સંડોવાયેલા

1 min

દીકરીના લવ મેરેજનો બદલો! નારાજ પિતાનો પ્રેમીની બહેન ઉપર ગેંગરેપ, વીડિયો ઉતાર્યો

પંજાબમાં એક પિતાએ ગુનાખોરીની હદ વટાવી દીધી મુખ્ય આરોપી રવિન્દર સિંહની પુત્રીનું પીડિત મહિલાના ભાઈ સાથે અફેર હતું અને બંને તેમના પરિવારની સંમતિ વિના લગ્ન કરવા માંગતા હતા

દીકરીના લવ મેરેજનો બદલો! નારાજ પિતાનો પ્રેમીની બહેન ઉપર ગેંગરેપ, વીડિયો ઉતાર્યો

1 min

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, એક શખસની ધરપકડ

પોલીસે દરોડો પાડીને ૧.૨૦ લાખની કિંમતના છોડ જપ્ત કર્યાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો । તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, એક શખસની ધરપકડ

1 min

Les alle historiene fra Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad Newspaper Description:

UtgiverLok Patrika Daily Newspaper

KategoriNewspaper

SpråkGujarati

FrekvensDaily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt
MAGZTER I PRESSEN:Se alt