Akram Express - Gujarati - તફાવત નહી મેળવો
Akram Express - Gujarati - તફાવત નહી મેળવો
Få ubegrenset med Magzter GOLD
Les Akram Express - Gujarati og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Akram Express - Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
I denne utgaven
બાળમિત્રો,
નાના હતા ત્યારે આપણે ફ્રેન્ડ્ઝ સાથે ઝઘડો થાય અને કીટ્ટા કરી લેતા હતા, એ આદત આજે મોટા થયા પછી પણ ગઈ તો નથી જ. આજે પણ નાની નાની વાતોમાં આપણે ઝઘડી પડીએ છીએ. ઝઘડી ન પડીએ તો પણ કોઈ આપણી વાત ન માને, આપણી વાત સાથે સહમત ન થાય તો તરત આપણે એના માટે ઊધું બોલવા લાગીએ છીએ. વિચાર પણ નથી આવતો કે એને દુઃખ થતું હશે. સામાને દુઃખ તો શું, આપણી સાથે ભેદ જ પડી જાય છે.
એક વાર ભેદ પડી ગયા પછી એને સાંધવું મહામુશ્કેલ છે. માટે જ્ઞાનીઓ ક્યારેય કોઈની સાથે ભેદ ન પાડવાની શિખામણો આપતા હોય છે. પણ એ કેવી રીતે શક્ય છે ?
તો આવો, આ અંકમાં આપણે આ સબંધી ચાવીઓ મેળવીએ અને કોઈની સાથે ભેદ ન પડે એ રીતે જીવતાં શીખીએ.
Akram Express - Gujarati Magazine Description:
Utgiver: Mahavideh Foundation
Kategori: Children
Språk: Gujarati
Frekvens: Monthly
An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt