આ સમયે ગરમાગરમ હા અને ભોજનમાં આદુનો ઉપયોગ રામબાણ સિદ્ધ થઇ શકે છે. આદુને સૂકવવામાં આવે તો તેને સુંઠ કહેવામાં આવે છે. આદુના સેવનથી તમારી સ્વાથ્ય સંબંધી અડધા ઉપરાંતની સમસ્યાઓ ચપટી વગાડતામાં દૂર થઇ શકે છે. તેનો ઉપયોગ આખું વર્ષ કરી શકાય છે, પરંતુ વર્ષાઋતુમાં તમારા ભોજન ચાર્ટમાં તેનો સમાવેશ કરીને આદુના જાદુઇ ગુણોનો લાભ લઇ શકો છો.
Denne historien er fra June 25, 2021-utgaven av Life Care.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 25, 2021-utgaven av Life Care.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી
> ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-N E V A ની તાલીમ મેળવી > NEVA મારફતે વિધાનસભા ગૃહની કાર્યવાહી સંલગ્ન વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની મુખ્યમંત્રીશ્રીએ બારીકાઇથી જાણકારી મેળવી > નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
જવાન: ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
આઇકોનિક શાહરૂખ ખાનને લીડ રોલમાં ચમકાવતી અને એટલી દ્વારા દિગ્દર્શિત \"જવાન\" ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ તેની રિલીઝના પ્રથમ બે દિવસમાં જ 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને બ્લોકબસ્ટર હિટ બની ગઈ છે.
અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના
> 'અર્બન ડેવલપમેન્ટ હોર્ટીકલ્ચર યોજના' અંતર્ગત કિચન ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન અને હાઇડ્રોપીનીકસ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો > 60 મહિલા તાલીમાર્થીઓને કિચન ગાર્ડનિંગ, હાઈડ્રોપોનીકસ, એરોપોનિક્સ, ટેરેસ ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન, કૂંડા અને પ્લગ ટ્રે ભરવાની રીતો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી > લાભાર્થીઓને વિવિધ શાકભાજીના બિયારણ પેકેટ, દિવેલી ખોળ, કોકો પિટ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા
રસરંગ લોકમેળો રાજકોટના 'રસરંગ લોકમેળા'ની સાથે યોજાશે 'પ્રાદેશિક સરસ મેળો’
૩થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા \"સરસ મેળા\" માં 50 લાખનું વેચાણ થવાની સંભાવના
છોકરી ચાલવસે બુલેટ
> \"રસરંગ લોકમેળા\"માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી > યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક સાથે ડ્રાઈવિંગના કરતબો લોકોને કરશે રોમાંચિતઃ મહિલા બાઇક ચાલકની સાહસિકતા પણ અનન્ય આકર્ષણ > રાજકોટનો મેળો દેશભરમાં સર્વશ્રેષ્ઠ યુ.પી.ના કાર રેસલર અબ્દુલ રહેમાન અંસારી
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટની જીવાદોરી સમાન આજી નદી હવે બની ગઈ છે ડમ્પીંગ સાઈટ
રાજકોટના રામનાથ મુક્તિધામ, રામનાથ મંદિર અને કપિલા હનુમાનજી સામે આવેલ આજીનદીના પટાંગણમાં નદીનું પાણી સુકાય ગયું છે તેમજ કચરાનો અંબાર, ગાયો, ભેંસ અને અનેક પશુઓ ભટકી રહ્યા છે
ફાટેલા તાળવાની નિઃશુલ્ક સારવાર
ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરવામાં આવતા નખત્રાણાના મહેંકને નવજીવન મળ્યું.
2 જી સપ્ટેમ્બર-વિશ્વ નાળિયેરી દિવસ
> 2 જી સપ્ટેમ્બર-\"વિશ્વ નાળિયેરી દિવસ\" : શ્રીફળ એટલે લક્ષ્મીજીનું શુકનવંતુ ફળ, જે “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે > સૌરાષ્ટ્રમાં દરરોજ એક લાખ જેટલા નાળિયેરની આવક : હાઇબ્રીડ, નોટણ, બોના, વેકસોટોલ, ઓરેંજ, સિંગાપુરી, ફિલિપાઇન્સ, વેટરનરી ટોલ વગેરે જાતો > રુ. 403 લાખથી વધુની બજેટ જોગવાઈ : નાળીયેર પાણીનાં ટેટ્રાપેક, મિલ્ક પાવડર, તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો લેશે ઉધોગોનુંસ્થાન
ગુજરાત સાયન્સ સિટી: આદિત્ય એલ-૧નું સફળ પ્રક્ષેપણ
> ઈસરો દ્વારા આદિત્ય એલ-1ના સફળ પ્રક્ષેપણનું સાક્ષી બન્યું ગુજરાત સાયન્સસિટી સિટી > સાયન્સસિટી સિટી પરિસરમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ જીવંત પ્રસારણનિહાળ્યું > વિધાર્થીઓને સોલર મિશન અંગે માહિતગાર કરાયા
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો
> મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો > રૂ.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિભાગમાં હૃદય સંબંધિત બીમારીઓના સચોટ નિદાન અને સારવારની અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ > સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર રાજ્કોટ થી જ મળતી થશે, અમદાવાદ સુધી આવવું નહિ પડે > રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી કેથલેબ રાજકોટમાં શરૂ થઈ