CATEGORIES
Kategorier
![તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/LZI9CGqVN1681365927050/1681371376218.jpg)
તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું
![રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/gE2iBhI4w1681365716374/1681371374053.jpg)
રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM
મુખ્યમંત્રી સાથે ફિક્કી લેડીઝ વિંગ ઓર્ગેનાઇઝેશનનો સંવાદ
![ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/04xu2CVqS1681365557371/1681371370032.jpg)
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે
યુનિવર્સિટીના એકેડેમિક અને એક્ચ્યુકેટિવ કાઉન્સિલ દ્વારા અગાઉ જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી હતી
![ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/ltVxVDTb01681365273044/1681371360761.jpg)
ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે
સુરતમાં ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩'નું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન
![ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/9xgJlnbvj1681365090634/1681371355602.jpg)
ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત
કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ અને મોરબી જીલ્લાનાં જીલ્લા પ્રભારીઓની નિમણૂક કરી
![શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/5-TJV67wg1681364845071/1681371340050.jpg)
શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA
ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા માણસાના અમર શહીદોના પરિજનોને જાન્યુઆરી માસથી પ્રતિ મહિને 2 હજાર લેખે આજરોજ 6 હજારની આર્થિક સહાય આપવાની શરૂઆત કરી હતી
![મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/lvKcmpzXI1681364693124/1681371337071.jpg)
મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ આકર્ષક કારણે ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૧૨૨માં ઈક્વિટીમાં રૂ. ૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું
![NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/lwX6ddIGY1681364450817/1681371333703.jpg)
NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ
![88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી 88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/tLp6KL51i1681364202265/1681371329303.jpg)
88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA®ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા
![દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/ZOohIMYoA1681363831046/1681371323663.jpg)
દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી
સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલમાં નોંધાયેલી એન્ટિટીની સંખ્યામાં વધારો થયો છે
![બોલીવુડ દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડેએ બોલીવુડ દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડેએ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/ZbmPkD53C1681282833371/1681288268515.jpg)
બોલીવુડ દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડેએ
અભિનેત્રી પૂજા હેગડેનો નવો અંદાજ દેખાયો
![દેશમાં સોનાની આયાતમાં ઘટાડો, જ્વેલરીની નિકાસ પણ ઘટી દેશમાં સોનાની આયાતમાં ઘટાડો, જ્વેલરીની નિકાસ પણ ઘટી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/CUTX4i_451681279805660/1681288058670.jpg)
દેશમાં સોનાની આયાતમાં ઘટાડો, જ્વેલરીની નિકાસ પણ ઘટી
ઉંચી કસ્ટમ ડયુટી અને વૈશ્વિક આથક અનિશ્ચિતતા વચ્ચે સોનાની આયાત ઘટી
![નડિયાદ-મોડાસા રેલવે લાઈન ઇલેક્ટ્રિક બનાવવાને કારણે લાંબા સમયથી બંધ નડિયાદ-મોડાસા રેલવે લાઈન ઇલેક્ટ્રિક બનાવવાને કારણે લાંબા સમયથી બંધ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/CH6R9ua7e1681282201286/1681288055005.jpg)
નડિયાદ-મોડાસા રેલવે લાઈન ઇલેક્ટ્રિક બનાવવાને કારણે લાંબા સમયથી બંધ
કઠલાલના ભાનેર ગામે પહેલાં સવારે- સાંજે ટ્રેન ઉભી રહેતી હતી
![ટપક સિંચાઇથી હરિયાળી ક્રાંતિ વેગવાન બનાવીએ ટપક સિંચાઇથી હરિયાળી ક્રાંતિ વેગવાન બનાવીએ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/Qn_2bPaj51681282639105/1681288051236.jpg)
ટપક સિંચાઇથી હરિયાળી ક્રાંતિ વેગવાન બનાવીએ
પિયત સહકારી સંઘના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું આહવાન
![ગેરકાયદેસર કતલખાનાઓને કોઈ રાહત નહિઃ હાઈકોર્ટ ગેરકાયદેસર કતલખાનાઓને કોઈ રાહત નહિઃ હાઈકોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/KT44rBLyY1681282406120/1681288050158.jpg)
ગેરકાયદેસર કતલખાનાઓને કોઈ રાહત નહિઃ હાઈકોર્ટ
કતલખાનાએ યોગ્ય નીતિ નિયમો મુજબ મંજૂરી લેવી આવશ્યકઃ ગુજ. હાઈકોર્ટ
![IMFએ ભારતની વૃદ્ધિનો અંદાજ ઘટાડી 5.9% કર્યો IMFએ ભારતની વૃદ્ધિનો અંદાજ ઘટાડી 5.9% કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/bccWX0UFp1681278394084/1681285029724.jpg)
IMFએ ભારતની વૃદ્ધિનો અંદાજ ઘટાડી 5.9% કર્યો
આમ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું અર્થતંત્ર રહેશે
![નવું ડેટા પ્રોટેક્શન બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશેઃ કેન્દ્ર નવું ડેટા પ્રોટેક્શન બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશેઃ કેન્દ્ર](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/s3X-j20Lo1681278944154/1681285025545.jpg)
નવું ડેટા પ્રોટેક્શન બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશેઃ કેન્દ્ર
એટર્ની જનરલ આર વેંકટરામને જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચને આ માહિતી આપી હતી
![મૌનથી દેશની સમસ્યાઓ ઉકેલાશે નહિઃ સોનિયા મૌનથી દેશની સમસ્યાઓ ઉકેલાશે નહિઃ સોનિયા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/62SKDBrc21681279121545/1681285021241.jpg)
મૌનથી દેશની સમસ્યાઓ ઉકેલાશે નહિઃ સોનિયા
બજેટ ભાષણમાં બેરોજગારી અને મોંઘવારીનો ઉલ્લેખ સુદ્ધાં ન હતો!
![ચીનમાં પણ બેરોજગારી ચરમસીમા પર પહોંચી ચીનમાં પણ બેરોજગારી ચરમસીમા પર પહોંચી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/L6oubPE6e1681279400542/1681285018292.jpg)
ચીનમાં પણ બેરોજગારી ચરમસીમા પર પહોંચી
એરલાઈન સેક્ટરમાં 1000 જગ્યા માટે 20000 અરજી આવી
![વેપાર કરવા વધુ પડતાં 2000 નિયમો નાબૂદ કરાયા, ઉદ્યોગોનું વિસ્તરણ થશે વેપાર કરવા વધુ પડતાં 2000 નિયમો નાબૂદ કરાયા, ઉદ્યોગોનું વિસ્તરણ થશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1277892/FS_nWcEdn1681279522890/1681285015602.jpg)
વેપાર કરવા વધુ પડતાં 2000 નિયમો નાબૂદ કરાયા, ઉદ્યોગોનું વિસ્તરણ થશે
રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ વિસ્તરણ અને સુધારાની દિશામાં ઝડપથી કામ કરશે
![સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરૂવારે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆત અને પ્રશ્નો સાંભળશે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરૂવારે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆત અને પ્રશ્નો સાંભળશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/1pzSCb6zF1679500881801/1679506490728.jpg)
સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરૂવારે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆત અને પ્રશ્નો સાંભળશે
પ્રશ્નો સાંભળ્યા બાદ સંબંધિત અધિકારીઓને સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે
![શાળાઓનુ 61 માપદંડના આધારે મૂલ્યાંકન કરી એક્રેડીટેડ કરાય છે શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા શાળાઓનુ 61 માપદંડના આધારે મૂલ્યાંકન કરી એક્રેડીટેડ કરાય છે શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/h_brgD3Pw1679500628438/1679506484810.jpg)
શાળાઓનુ 61 માપદંડના આધારે મૂલ્યાંકન કરી એક્રેડીટેડ કરાય છે શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા
રાજ્યમાં દૂધની ગુણવત્તા અને ઉત્પાદનમા વધારો થશે
![લીંબુનો ભાવ કિલોદીઠ 150 રૂપિયા સુધી પહોંચી ગયો કમોસમી વરસાદથી શાકભાજી અને મરચાના ભાવમાં જંગી વધારો લીંબુનો ભાવ કિલોદીઠ 150 રૂપિયા સુધી પહોંચી ગયો કમોસમી વરસાદથી શાકભાજી અને મરચાના ભાવમાં જંગી વધારો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/46d8yB5M_1679500399468/1679506475580.jpg)
લીંબુનો ભાવ કિલોદીઠ 150 રૂપિયા સુધી પહોંચી ગયો કમોસમી વરસાદથી શાકભાજી અને મરચાના ભાવમાં જંગી વધારો
મરચાના ભાવ પણ 60 થી 80 રૂપિયા વધી ગયા છે
![પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 મે સુધી રહેશે ગુજરાત યુનિવર્સિટીમાં UPSC પ્રવેશ પરીક્ષા ચાર જૂને યોજવામાં આવશે પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 મે સુધી રહેશે ગુજરાત યુનિવર્સિટીમાં UPSC પ્રવેશ પરીક્ષા ચાર જૂને યોજવામાં આવશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/xOOYcNv6d1679499497761/1679506465949.jpg)
પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 મે સુધી રહેશે ગુજરાત યુનિવર્સિટીમાં UPSC પ્રવેશ પરીક્ષા ચાર જૂને યોજવામાં આવશે
પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે
![પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા નિર્ણય લીધો પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા નિર્ણય લીધો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/x1hKehIBV1679492138088/1679506452590.jpg)
પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા નિર્ણય લીધો
બ્લાસ્ટ માટે 250 કિલો ડાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો
![શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે)ના શ્રીમુખે પુણ્ય સલિલા મા નર્મદાના આંગણે ભરૂચની પાવન ધરતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે)ના શ્રીમુખે પુણ્ય સલિલા મા નર્મદાના આંગણે ભરૂચની પાવન ધરતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/F3dw3DcEZ1679491826803/1679497378978.jpg)
શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે)ના શ્રીમુખે પુણ્ય સલિલા મા નર્મદાના આંગણે ભરૂચની પાવન ધરતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
આ પાવન અવસરે દેવને દુર્લભ એવી પૂજ્ય વક્તા શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે) કેરિયાચાડ આપના જીવનને ધન્ય બનાવવા તથા આપને પુણ્યના ભાગીદાર બનાવવા માટે પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપશે
![સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/PqO3-2r4g1679490533543/1679497062864.jpg)
સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી
માઈનીંગ શેર સપ્તાહમાં 25 ટકા સુધી ઉછાળો
![દેશમાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત કરવા RBIએ એક લાખ કરોડ ઠાલવ્યા દેશમાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત કરવા RBIએ એક લાખ કરોડ ઠાલવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/UL6NPmWcz1679490909882/1679497060998.jpg)
દેશમાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત કરવા RBIએ એક લાખ કરોડ ઠાલવ્યા
વેઇટેડ એવરેજ કોલ રેટ એ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીનું કાર્યકારી લક્ષ્ય છે
![માર્ચ અંત નજીક આવતા ટેક્સ બચાવવા માટે વિકલ્પોની શોધમાં માર્ચ અંત નજીક આવતા ટેક્સ બચાવવા માટે વિકલ્પોની શોધમાં](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/4tB1y-uMz1679491238660/1679497054441.jpg)
માર્ચ અંત નજીક આવતા ટેક્સ બચાવવા માટે વિકલ્પોની શોધમાં
ટેક્સ મુક્તિ સાથે વધુ વ્યાજ માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ઉત્તમ માધ્યમ
![અમેઝોને કર્મચારીઓ છૂટા કરશે, 9000ની છટણીનો દૌર અમેઝોને કર્મચારીઓ છૂટા કરશે, 9000ની છટણીનો દૌર](https://reseuro.magzter.com/100x125/articles/23478/1256578/3BAOB1D_41679491624721/1679497044646.jpg)
અમેઝોને કર્મચારીઓ છૂટા કરશે, 9000ની છટણીનો દૌર
કંપનીના વાર્ષિક પ્લાનિંગ પ્રોસેસનો બીજા તબક્કો આ મહીનામાં પૂર્ણ થવાની આશા