કચ્છનાં અનેક ગામો ખૂબ દુર્ગમ વિસ્તારમાં આવેલાં છે. જ્યાં પહોંચવું સામાન્ય દિવસોમાં પણ અઘરું હોય ત્યાં ચોમાસાના ઘૂંટણ સુધી ભરાયેલા પાણીમાં પહોંચવાનું કેટલું મુશ્કેલ હોય તેની કલ્પના શહેરી વિસ્તારોમાં રહેતાં લોકોને આવી શકે તેમ નથી. આવા વિસ્તારોમાં અનેક કિ.મી. પગે ચાલીને બીજાના આરોગ્યની દરકાર રાખવાનું કામ અહીંના આરોગ્યતંત્રના કર્મચારીઓ કરે છે.
ભુજ તાલુકાના બન્ની - ખાવડા પંથકના ખારાપટના વિસ્તારમાં દૂર દૂર વસેલાં નાનકડાં ગામડાં કે વાંઢોમાં રહેનારા લોકો પોતાના અને બાળકોના આરોગ્ય બાબતે તદ્દન અજ્ઞાન અને બેદરકાર છે. શિક્ષણનો અભાવ તેમને આરોગ્યની સેવાઓથી દૂર રાખે છે. ગરીબી અને ઘણાં બાળકો હોવાના કારણે માંદગી તેમનો પીછો છોડતી ન હોવા છતાં બાળકોને બીમારીઓથી બચાવવા રસીઓ આપવી જોઈએ, એ વાત સમજતા નથી. તેમને સમજાવવામાં ભારે મુશ્કેલી પડે છે. કપરી સ્થિતિમાં કામ કરતાં મહિલા આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે તેમને ભારોભાર માન હોય છે. છતાં પોતાના પરિવારની સુખાકારી માટે આ વિસ્તારના લોકો માંદા માણસને દવાખાના સુધી લઈ જતાં નથી. મહિલાઓ માંદી હોવા છતાં ઘરે આવેલા આરોગ્ય કર્મીઓ પાસેથી દવા લેવા માટે તેમને તેમની રૂઢિઓ આડે આવે છે. આવા લોકોને સમજાવીને બાળકોને કે સગર્ભાઓને રસી, માંદાઓને દવાઓ આરોગ્ય કર્મચારીઓ આપે છે. તેઓ પરિવહનની યોગ્ય સગવડના અભાવ, વિપરીત સામાજિક સ્થિતિ વચ્ચે પોતાની ફરજ સતર્કતાથી બજાવે છે.
Denne historien er fra October 15, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 15, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા