આશરે સવા સો વર્ષના ગુજરાતી હાસ્યલેખનના ઇતિહાસમાં, નિર્વિવાદપણે કોઈ એક નામ ટોચે ઊભરીને આવતું હોય તો તે જ્યોતીન્દ્ર દવેનું છે. ઑક્ટોબર ૨૧, ૧૯૦૧ના રોજ સુરતમાં જન્મેલા જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે ૧૯૮૦માં તેમનું અવસાન થયા પછી પણ હજુ સુધી ભૂલાયા નથી. અનેક મહાન સર્જકોને ભૂલી જવાનું જ્યાં સામાન્ય છે, એવા ગુજરાતમાં તે અસાધારણ વાત કહેવાય. તેનું કારણ શું હશે?
પહેલો, દેખીતો-અને ખોટો-જવાબઃ તે બહુ ઉત્તમ લેખક હતા.
આ જવાબમાં, જ્યોતીન્દ્ર ઉત્તમ લેખક હતા તે તો સાચું અને નિર્વિવાદ છે, પણ એટલા કારણથી તે ભૂલાય નહીં, તેમ માની લેવું ખોટું છે. કેમ કે, બીજા અનેક મહાન સર્જકો લોકસ્મૃતિમાંથી લગભગ ભૂલાઈ-ભૂંસાઈ ગયા છે.
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવેનું સ્થાન પર્વતોમાં હિમાલય જેવું છે. તેમણે પાડેલી અને મજબૂત બનાવેલી હાસ્યનિબંધની પરંપરા એક ‘સ્કૂલ’ બની ગઈ. બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર જેવા સમર્થ હાસ્યકા૨ોએ તેને આગળ ધપાવી, પણ જ્યોતીન્દ્રની છાયામાંથી નીકળવું તેમના માટે ખાસ્સું કઠણ નીવડ્યું. હાસ્યનિબંધ ઉપરાંત હાસ્યલેખ માટે પણ, જ્યોતીન્દ્ર દવેનાં લખાણ માપદંડ ગણાયાં. સરસ ગુજરાતી ફિલ્મનાં વખાણ કરતી વખતે જેમ કેટલાક લોકો, અલબત્ત ભોળા ભાવે, તેને ‘હિન્દી જેવી જ છે' –એવી અંજલિ આપે છે, એવું હાસ્યનિબંધોના મામલે પણ બન્યું. બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર એ બંનેને તેમના હાસ્યનિબંધ ‘જ્યોતીન્દ્ર જેવા જ છે’-એવું સાંભળવાનું ઘણી વાર આવ્યું હશે. સ્વતંત્ર મુદ્રા ઊભી થયા પછી એવાં વખાણ ઝાઝો આનંદ ન આપે, પરંતુ ‘સરસ એટલે જ્યોતીન્દ્રના લેખ જેવું' એ ધોરણ એટલું ચલણી અને સહેલું છે કે તેની બહાર જવાનું લોકોને ઝટ સૂઝતું નથી.
Denne historien er fra October 22, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 22, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ