પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા યુવાનો ઉત્સાહિત
ABHIYAAN|December 03, 2022
લોકશાહીનો મહોત્સવ ગણાતી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે યુવાનો પણ મતદાન માટે ઉત્સાહિત છે. તેમાં પણ પ્રથમ વખત પોતાના અધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલા યુવાનો માટે મતદાનનો અનુભવ એક રોમાંચ બની રહેશે. પહેલી વખત મતદાન કરતા યુવાનો કેવા બદલાવની અપેક્ષા રાખે છે? કયા પ્રશ્નોનું નિરાકરણ ઝંખે છે? જેવા અનેક સવાલો સાથે ‘અભિયાને’ યુવાનો સાથે વાત કરી.
હેતલ રાવ, આર્જવ પારેખ
પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા યુવાનો ઉત્સાહિત

ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલી મતદારયાદી પ્રમાણે કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરુષ મતદારો છે, જ્યારે ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો છે. ૧૪૧૭ ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જે આગામી વિધાનસભામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે આ વખતે નવા ૧૧,૬૨,૫૨૮ જેટલા નવા મતદારો નોંધાયા છે. જેમાં ૧૮થી ૧૯ વર્ષના ૪. ૬૧ લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે.

ગુજરાતમાં ચૂંટણી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. દરેક વ્યક્તિમાં મતદાનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. તો તમામ પક્ષ પોતાને વિજયી બનાવવા માટે તૈયારીમાં લાગી ગયા છે. તમામ પક્ષની નજર યુવા મતદારો પર છે. એક સમય એવો હતો જ્યારે યુવાનો મતદાનને લઈને જાગૃત ન હતા, પરંતુ હવે યુવાનોમાં પોતાના હકને લઈને નવી જ જાગૃતિ આવી હોય તેમ સોશિયલ મીડિયાથી લઈને પોતે કોને મત આપશે ત્યાં સુધી બધું જ ગંભીર થઈને વિચારી રહ્યા છે. આ જ કારણ છે કે, હવે દરેક પક્ષ યુવાનો શું ઇચ્છે છે કે, યુવાનો કેવા વિચારો સાથે સહમત થશે વગેરે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જોકે આપણે ચર્ચા એ વાતની કરવાની છે કે આજના યુવાનો ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે..? ચૂંટણીમાં તેમને કેટલો વિશ્વાસ છે? પ્રથમ વખત મતદાન કરતાં પહેલાં તેમનું મનોમંથન કેવું છે..? પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કેવા રાજ્યનું નિર્માણ કરવા ઇચ્છે છે..? કયા સવાલોનું તે સમાધાન માગે છે..? વગેરે..વગેરે..

Denne historien er fra December 03, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 03, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024