જગતમાં કોઈ કોઈનું ’ને કોઈનું કશું નથી, કુલ બધાં ’ને પૂર્ણ બધું સૌનું સાથે છે
જીવનમાં તમસના અંધકારનું રાક્ષસી મિશન બીજું નહીં, બીજાનું નહીં કરવાનું છે
ચૂંટણીની આસપાસ તેમ જ ચૂંટણીની તારીખ જાહેર થઈ એ પહેલાંનાં પાંચ વર્ષ દરમિયાન અમુક નેતાઓ ’ને પ્રજાના અમુક ભાગની માનસિકતામાં જે ખાસ અભ્યાસ કરવા જેવો મુદ્દો છે તે છે કટ્ટર વિરોધવૃત્તિ કે નિષેધવાદ. અમેરિકાની જેમ આપણી લોકશાહીમાં ચૂંટણી કેવળ બે જ પક્ષ વચ્ચેની બાબત નથી. આ વખતે ગુજરાતમાં ત્રીજો પક્ષ આવ્યો છે એવું ઘણા માને છે. જાણનારા જાણે છે કે અગાઉ પણ બે કરતાં વધુ પક્ષ ગુજરાતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. હજુ ભવિષ્યમાં કેટલીય ચૂંટણી આવશે, પણ જીવનમાં તો વર્ષોથી રોજ ચૂંટણી ચાલે છે. સાચા ’ને ખોટા વચ્ચે. સારા ’ને ખરાબ વચ્ચે. કામનું ’ને નકામું વચ્ચે. ધર્મ એવમ આધ્યાત્મમાં બે વિપરીત ધ્રુવ વચ્ચેની અવઢવ સાથે જોડાયેલો શબ્દ છે દ્વૈત. પોઝિટિવ ’ને નેગેટિવ સામાન્ય રીતે જીવનમાં મોટા ભાગના મન માટે સ્પષ્ટ હોય છે, પણ જીવનમાં ઘણી વાર અસમંજસની સ્થિતિ થાય છે કે કઈ દિશા હકારાત્મક ’ને કઈ દિશા નકારાત્મક. જોકે ઘણા મનુષ્યોને સહેજ પણ કનફ્યુઝન નથી થતું કે કઈ બાજુ જોવું ’ને કઈ બાજુ ના જવું. એ જીવો એક કે બીજી રીતે કટ્ટર નકારાત્મકતા ધારણ કરી બેઠાં હોય છે, કે પછી કટ્ટર નિષેધાત્મકતાએ એમના પર ડેરો નાખ્યો હોય છે.
Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ