પ્રસૂન જોશી.
નામ તો સાંભળેલું લાગતું હશે.
હમણાં ગુમનામીમાં જણાતા આપણા ફિલ્મી ગીતકાર, પટકથા લેખક એ જ પ્રસૂન જોશી. જેમના પ્રોફાઇલમાં તો તેમને કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ પણ ગણાવાયા છે અને વિજ્ઞાપનની જિંગલ્સ બનાવી હોવાથી માર્કેટિંગ સાથે સંકળાયેલા પણ ગણી શકાય. ફિલ્મ અને વિજ્ઞાપન ક્ષેત્રની ટોચની કંપનીઓના બોર્ડમાં તેઓ રહી ચૂક્યા છે, પણ આપણે માટે તો તેઓ હિન્દી ફિલ્મ જગતના આશાસ્પદ અને સંવેદનશીલ ગીતકારોમાંના એક છે, પણ આ બધું જાણે નજીકના ભૂતકાળની બાબત હોય એવું બની ગયું છે. હવે તેઓ હિન્દી ફિલ્મો માટે ભાગ્યે જ ગીત લખે છે. ઘણા સમયથી જાહેરમાં તેમનું નામ પણ ક્યાંય જોવા-સાંભળવા મળ્યું નહોતું. કોરોના સંકટનો દોઢ-બે વર્ષનો સમય ફિલ્મોધોગ માટે તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેનારો બની રહ્યો હતો એ વાત સાચી પણ પ્રસૂન જોશીની ગુમનામીનું કારણ એ નથી. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના ચેરમેન છે અને આ હોદ્દા પર રહેવાને કારણે તેમણે સ્વેચ્છાએ જે મર્યાદાઓ સ્વીકારી છે, તેને કારણે તેઓ ક્યાંય ચર્ચામાં દેખાતા નથી. જે ફિલ્મી કંપનીઓના બોર્ડ ઉપર તેઓ હતા તેમાંથી તેમણે રાજીનામું આપી દીધું. એટલું જ નહીં તો સ્વેચ્છાએ ફિલ્મોમાં ગીત લખવાનું પણ તદ્દન ઓછું કરી નાખ્યું અને આ બધું તેમણે એટલા માટે કર્યું કે જેથી સેન્સર બોર્ડ સમક્ષ આવતી ફિલ્મોને તેઓ નિષ્પક્ષ રીતે ન્યાય આપી શકે.
Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ