સિતારા જેવો મોભો પામનાર હત્યારો
ABHIYAAN|January 07, 2023
ચાર્લ્સ મુંબઈમાં પણ કારચોરીના ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે સંપર્કો એટલા વધાર્યા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી કારની ચોરી કરતો અને એને સીમા પાર કરાવતો, સાથે નશીલા પદાર્થનો પણ કારોબાર ચલાવતો
ઇમરાન દલ
સિતારા જેવો મોભો પામનાર હત્યારો

કેટલાક લોકો સંજોગોને કારણે ગુનાખોરીના રસ્તે પડે છે તો કોઈ અપરાધને પોતાનો ધર્મ બનાવી લે છે. આવા અપરાધીઓ પોતાની ગેંગમાં જે જોડાય તેને શિષ્ય બનાવી, ખુદને ગુરુપદે સ્થાપી દે છે. ચાર્લ્સ શોભરાજની કહાની આવી જ છે. તે ગુનાને ગુનો માનીને ચાલ્યો જ નથી. તે વિશ્વનો એકમાત્ર એવો ચોર, ઠગ અને ખૂની છે જેને એક ફિલ્મી સિતારા જેવી લોકપ્રિયતા મળી.

ભારતને આઝાદ થવાની હજી ત્રણ વર્ષની વાર હતી એવા સમયે શોભરાજ ભવનાણી નામનો એક ભારતીય વેપારી વિયેતનામ પહોંચ્યો. આ વેપારી અને વિયેતનામમાં દુકાન ચલાવતી એક મહિલા વચ્ચે પ્રેમ પાંગર્યો. બંને લગ્ન કર્યાં વિના પતિપત્નીની જેમ રહેવા લાગ્યાં. તેમને ત્યાં ૧૯૪૪ની ૬ઠ્ઠી એપ્રિલે એક દીકરાનો જન્મ થાય છે. આ દીકરો એટલે ચાર્લ્સ. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં સંબંધ વણસ્યો. એક દિવસ શોભરાજ ભવનાણી પત્ની અને પુત્ર ચાર્લ્સને છોડીને ભારત જતો રહ્યો.

ચાર્લ્સ સાવ નાનો હતો. તેની માતા ફ્રેન્ચ આર્મીમેન લેફ્ટનન્ટ જે વિયેતનામની બોર્ડર પર ફરજ પર હતો, એના પરિચયમાં આવી. બંને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કર્યાં. તેની સાથે માતા-પુત્ર ફ્રાન્સના પેરિસમાં આવ્યાં. આ રીતે ચાર્લ્સ શોભરાજ ફ્રાન્સનો નાગરિક બન્યો. પેરિસના વસવાટ દરમિયાન ચાર્લ્સની માતાને આર્મીમેન થકી પુત્રનો જન્મ થાય છે. આ રીતે ચાર્લ્સને સાવકો ભાઈ મળ્યો. બાળપણથી જ તેને એવું લાગતું કે પહેલાં સગા પિતાએ દગો દીધો, પછી સાવકો પિતા ધ્યાન નથી રાખતો અને હવે સાવકા ભાઈનો જન્મ થતાં સાવકા પિતાએ અંતર બનાવી લીધું. હું સાવકો છું એવા વિચારોને લીધે તે હંમેશાં પોતાના ઘર પરિવારથી કપાયેલો રહેવા લાગ્યો. આ અલગાવ તેને ગુનાખોરી તરફ દોરી ગયો.

પહેલો ગુનો અને પહેલી જેલ

Denne historien er fra January 07, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra January 07, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024