સાધનાના નિબંધમાં કોઈ જ પ્રબંધ કે બંધ ના ચાલે
સત્સંગ યોગ્ય થવો જોઈએ જેથી હુંનો સંગ ના ચાલે
હું છું, એ પાયો છે. હું કરતો હતો, હું કરું છું 'ને હું કરીશ. એ મકાન. મારું હતું, મારું છે 'ને મારું થશે. બીજા છે, બીજાનું છે ’ને આ મને નથી ગમતો, પેલું મને નથી ગમતું ’ને પેલો તો ના જ ચાલે, આ તો હોવું જ ના જોઈએ. આ મકાનનું આંગણું. મારામાં આ સારું ’ને સાચું વત્તા આ ખરાબ ’ને ખોટું. આ છત્ર. આ ત્રણ કહી શકાય એ મુખ્ય પાસા જીવનમાં હોય છે. જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારીએ તો પૂર્વ જન્મની અસર મુજબ આ જન્મ થાય છે ’ને એ મુજબ મહદ્અંશે કુંડળી કે પ્રારબ્ધ ઘડાયેલું હોય છે. એ સિવાયના તાર્કિક કે વ્યવહારુ નજરિયાથી વિચારીએ તો મનુષ્ય જન્મથી અમુક વત્તા તમુક ગાંઠ ધરાવે છે ’ને બાકીની ગાંઠો તેના વ્યક્તિત્વમાં ઉમેરાતી જાય છે. પાસ્ટ સિવાય એક બાજુ જનીન ’ને બીજી બાજુ જે માહોલમાં સ્વનું સંસ્કરણ થયું હોય છે તે. શક્ય છે અમુક ગાંઠો છૂટતી જાય. સંભવ છે કે અમુક ગાંઠ ના જ ઉમેરાય. છતાં સરવાળે અમુક નક્કર તેમ જ નિરાકાર પાસા જીવનની બેકબોન બની જાય છે. કરોડસ્તંભ મણકાથી બન્યો હોય છે તો જીવનસ્તંભ ગાંઠથી બનેલો રહે છે
જીવન વિવિધ પ્રકારના ત્રણ પરિમાણમાં આપણે જોઈએ છે. આદિ, મધ્ય ’ને અંત. બીજી રીતે જનરેશન, ઑપરેશન ’ને ડિસ્ટ્રક્શન. જી, ગોડ. એક છે શરૂઆત કે એક છેડો એવમ સર્જન જેની સાથે સંબંધ છે ‘હું કરું’ એ ભાવને. બીજું મધ્યમાં છે જે ઓલરેડી કર્મ થઈ ગયું હોય કે સર્જન થઈ ગયું હોય તેને ટકાવી રાખવું, પોષણ આપવું, વ્યવસ્થાપન કરવું તેમ જ તેનું રક્ષણ કરવું. અંત અથવા એક છેડે છે ત્રીજું પાસું. વિસર્જન કે વિનાશ. વિરોધ. વિપરીતપણું. આપણે જાણીએ છીએ એ મુજબ આ ત્રણ પાસાં કે બાજુ એટલે બ્રહ્મા, વિષ્ણુ ’ને મહેશ. આ ત્રિપાર્થ કાચ જેને આપણે જોઈ શકતા નથી, પણ જેમાંથી આપણે જોઈએ છે અથવા જેમાંથી આપણને દેખાય છે. આપણને આ કાચ ક્રિસ્ટલ જેવો તાકાતવર જણાય છે. છે ફાલતુ પ્રિઝમ, પણ ડાયમન્ડ જેવો લાગે છે. કેમ કે તેમાંથી થઈ જે કશું અસ્તિત્વમાંથી આવે છે તે માનસ પટલ પર મેઘધનુષ્ય રચે છે. મેઘધનુષ્ય એટલે ઇન્દ્રચાપ. ઇન્દ્ર એટલે સર્વે ઇન્દ્રિયનો સર્વસામાન્ય કે પ્રભાવી પાવર.
Denne historien er fra January 21, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 21, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ