વસતિ વધારાની સમસ્યાએ વિશ્વના દરેક દેશોમાં અવનવી સમસ્યાઓ સર્જી છે. વસતિનો વધારો અટકાવવા માટે કડક પગલાં અને નિયંત્રણો મૂકનારા દેશોને પણ લાંબા ગાળે તેમની આવી નીતિને કારણે સર્જાયેલી વિચિત્ર સમસ્યાનો સામનો કરવાનો આવે છે. આવી સમસ્યાનો સાર એ છે કે, વસતિ વધારા બાબતે કોઈ પણ નિયમ - કાયદા કે નિયંત્રણોમાં સતત સુધારા-વધારા અને તેની સમીક્ષા થતી રહેવી જોઈએ. અન્યથા લાંબા ગાળે તેના વિપરીત પરિણામો પણ આવી શકે છે.
અત્યારે ચીન અને જાપાનમાં જે કાંઈ થઈ રહ્યું છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તે પણ આવા પ્રકારની જ છે. આ બંને દેશોના અત્યારે વૃદ્ધોની એટલે કે સિનિયર સિટીઝનની વધતી જતી સંખ્યાએ નવા પ્રકારનું સંકટ નિર્માણ કર્યું છે. સમયની સાથે વૃદ્ધ નાગરિકોની વધતી જતી વસતિના બોજથી આ બંને દેશો હવે કાર્યશીલ અને શ્રમ કરવાની શક્તિ ધરાવતા લોકોને પ્રોત્સાહન આપવા તત્પર થયા છે. ચીનમાં વસતિ વધારાને નિયંત્રિત કરવા માટે દાયકાઓ પહેલાં એક બાળકની નીતિ અપનાવવામાં આવી હતી અને ચીનમાં સામ્યવાદી સરમુખત્યારી હોવાને કારણે આ નિયમનો સખ્તાઈથી અમલ કરવામાં આવતો હતો. તેને કારણે ચીનમાં વસતિ વધારાને અસરકારક રીતે અટકાવવામાં સફળતા મળી છે, પરંતુ એ સફળતા પછી હવે નવા તબક્કામાં તેનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યા છે.
Denne historien er fra January 28, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 28, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ