કલ્ચર ’ને ઇંગ્લિશ બંને શબ્દ મૂળથી એકબીજા સાથે યુક્ત નથી
સંસ્કૃતિ ’ને સંસ્કૃત જુદા પડ્યા પછીનું વિશ્વ વિકૃતિથી મુક્ત નથી
સંસ્કૃતિ 'ને સિવિલાઈઝેશન જીવંત રૂપે ઇતિહાસમાં સ્થાન લે એ પહેલાં તેના મૂળ ક્યાં પહોંચી ’ને શું ગ્રહણ કરે છે એ શોધવું દુષ્કર કાર્ય છે. મનુષ્ય કલ્પના કરે ત્યારે પોતાની જાણકારી ’ને દૃષ્ટિનો આધાર લે છે. ચિત્રમાં જે એક રીતે સ્પષ્ટ દેખાય તે બીજી રીતે વિવિધ નજરિયાને ઉત્તેજિત કરે. તેના કરતાં શબ્દનું અર્થઘટન કરવું ઘણી રીતે સરળ ’ને ચોક્કસ બની શકે. ભાષા એટલે આમ તો શબ્દો ’ને તેનો વપરાશ. ભારત સાથે ફરજિયાત રીતે જોડાયેલી એક શક્તિત છે સંસ્કૃત ભાષા. સંસ્કૃત પ્રાચીન ભાષા છે એ સૌ જાણે છે. ઘણાં થોડું વાંચી કે સાંભળીને એવું માને છે કે સંસ્કૃત એક કરતાં વધુ રીતે જોરદાર ભાષા છે. ઘણાં પોતાની રીતે એવું ધારે છે કે સંસ્કૃત જ મૂળ ભાષા છે. સંસ્કૃત ભાષાની શક્તિઓ વિષે ડૉક્ટરેટ લેવલની થિસિસનો ઢગલો થઈ શકે. શું થઈ શકે એ છોડી, શું થઈ ચૂક્યું છે એ જોઈએ તો પૃથ્વી પર એક દેશ સંસ્કૃત ભાષાનો સત્સંગ પામેલી એમની ભાષા આજની તારીખે કામમાં લે છે. લિથુઆનિયા દેશ, લિથુઆનિયન ભાષા.
Denne historien er fra January 28, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 28, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ