વર્ષ ૧૯૭૨માં જાપાનીઝ સરકાર દ્વારા જાપાન ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ સાંસ્કૃતિક આદાનપ્રદાનથી એક આંતરરાષ્ટ્રીય સમજણ વિકસિત કરવાનો રહ્યો છે. સંસ્થા દ્વારા થતાં સાંસ્કૃતિક આદાનપ્રદાનના કાર્યક્રમ હેઠળ અમદાવાદમાં અમદાવાદ મૅનેજમૅન્ટ એસોસિયેશન ખાતે ‘માંગા હોકુસાઈ માંગા’ નામની પ્રદર્શનીનો પ્રારંભ થયો છે, જેમાં જાપાનની માંગા કલાના ઉદ્ભવથી માંડીને તેનાં પરંપરાગત અને આધુનિક રૂપો વચ્ચે ચર્ચા પ્રસ્તુત કરવામાં આવી છે. પરંપરાગત અને આધુનિક માંગા વચ્ચે શું સામ્યતા છે અને શું ભેદ છે એ દર્શાવતું આ પ્રદર્શન છે, જેમાં માંગાનું સમય સાથે બદલાતું સ્વરૂપ જોવા મળે છે. ડિરેક્ટર જેકલીન બર્નેટ્ટ, ક્યુરેટર ઇતો યુ, તાકાહાશી મિઝુકી અને આર્ટ ડિરેક્ટર સોબુ શિનના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા સમયથી માંગા કલાને મનોરંજનનું એક સાધન જ ગણવામાં આવે છે, પરંતુ આ કલાએ સમય સાથે સાહિત્ય, સંશોધન અને વિવેચન માટેના પણ રસ્તાઓ ખોલ્યા છે. ‘માંગા હોકુસાઈ માંગા’ પ્રદર્શન એ કોઈ માંગા કલાનું સામાન્ય પ્રદર્શન નથી. આ પ્રદર્શન પહેલાં થયેલાં પ્રદર્શનોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે તે સમકાલીન જાપાનીઝ માંગા કૉમિક્સની વિશદ ચર્ચા કરે છે અને તેના પર કલાકાર હોકુસાઈનો પ્રભાવ કેટલો છે તે અંગે આપણું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય આ પ્રદર્શનનું ધ્યાન વિવિધ શૈલીઓ, ચિત્રવાર્તાઓ, સચિત્ર નવલકથાઓ અને જાપાનીઝ સંસ્કૃતિ પર વધુ છે, જ્યારે પહેલા શબ્દોના સંકલન, ચિત્રો અને પાત્રો પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું. માંગા કલાચિત્રો જોવાની પણ એક અલગ રીત છે. જેમાં કોઈ પણ પાનાંમાં રહેલી વિગતને જમણેથી ડાબે અને ઉપરથી નીચે એમ વંચાય છે. કોઈ પણ સામાન્ય જાપાનીઝ સ્ક્રિપ્ટ આ રીતે જ વંચાય છે. આ પ્રદર્શનની ગોઠવણ પણ એ જ શૈલીમાં કરવામાં આવી છે.
‘માંગા હોકુસાઈ માંગા' એટલે શું?
Denne historien er fra February 11, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 11, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું