ગુજરાતમાં કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે નવા આયામ જોડવાના પ્રયાસરૂપે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા પ્રાચીન સૂર્યમંદિરનાં સ્થાપત્યોની વચ્ચે શાસ્ત્રીય નૃત્યનો ઉત્તરાર્ધ મહોત્સવ ઊજવવાનો છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ઉપક્રમ ચાલે છે. આ વર્ષે પણ ઉત્તરાયણ પછી એ ઉત્સવ બે દિવસ ઊજવાઈ ગયો. ગુજરાતના અને ગુજરાતની બહારના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રના દિગ્ગજ કલાકારોએ બે દિવસ દરમિયાન વિવિધ શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ આપી. શરૂઆતનાં વર્ષો કરતાં હવેના આયોજનમાં ઘણા સુધારા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, તેમ જ આ મહોત્સવને લોકપ્રિય પણ બનાવાયો છે. તેને કારણે એક વિશેષ વાત એ જોવા મળી કે હવે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શકો કાતિલ ઠંડી હોવા છતાં પણ રાત્રિના સમયે આવે છે અને છેક સુધી બેસીને વિવિધ કલાકારોની પ્રસ્તુતિને નિહાળે છે. પરિવાર સાથે આવતા લોકો બાળકોને પણ લાવે છે અને દર્શકો નૃત્ય પ્રસ્તુતિ વખતે કલાકારોનાં નામ સાથે તેની ચર્ચા કરતાં જોવાસાંભળવા મળે, એ પણ ગુજરાતમાં અનોખું આશ્ચર્ય ગણાવું જોઈએ. મતલબ કે, હવે ગુજરાતના દર્શકો માટે શાસ્ત્રીય નૃત્ય, તેના પ્રકારો અને કલાકારોનાં નામ હવે બહુ અજાણ્યા રહ્યા નથી.
Denne historien er fra February 11, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 11, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ