વેલેન્ટાઇન્સ ડેઃ પ્રેમ.. લાગણી અને સંબંધોનો અહેસાસ
ABHIYAAN|February 18, 2023
નથી કોઈ શર્ત તારો પ્રેમ મેળવવાની, મને તું ચાહે એટલું જ બસ છે. લાગણીથી બંધાઈ છું તારી સાથે, તું ચાલે મારી સાથે એટલું જ બસ છે. પ્રેમ વિશે કહેનારા કહી ગયા, લખનારા લખી ગયા અને જીવનારા જીવી ગયા. છતાંય અઢી અક્ષરોની ગૂઢતા આજેય અકબંધ છે. પ્રેમ વ્યક્ત કરવાનાં સ્વરૂપ બદલાયાં છે, પરંતુ પ્રેમની અનુભૂતિ હંમેશાં એક જેવી જ રહે છે. માટે વૅલેન્ટાઇન ડે યુવાનોથી લઈ દરેક સંબંધ માટે ખાસ છે. ‘અભિયાને’ આવા જ કેટલાક ખાસ સંબંધો અને યુવાનોની લાગણી સમજવાનો પ્રયાસ કર્યો છે.
હેતલ રાવ
વેલેન્ટાઇન્સ ડેઃ પ્રેમ.. લાગણી અને સંબંધોનો અહેસાસ

‘સાંજે તૈયાર રહેજે, હું આજે ઑફિસેથી વહેલી ઘરે આવવાની છું,’ તૈયાર થતાં થતાં હેતવીએ ગર્વીને કહ્યું, ગર્વીની આંખોમાં ચમક આવી ગઈ અને બોલી, ‘કેમ, તું પણ વૅલેન્ટાઇન ડેની પાર્ટી આપવાની છું? અને સાચું કહેજે, કોણ છે તારો વૅલેન્ટાઇન અને મને સાથે લઈ જઈને તારે કબાબમાં હડ્ડી બનાવવી છે?’ ગર્વીની વાત સાંભળી હેતવી હસી પડી અને કહ્યું, ‘અહીં આવ,’ ગર્વીને પોતાની નજીક બોલાવી ગાલ પર મીઠી કિસ કરતાં બોલી, ‘તને ખબર છે, આ આખાય વિશ્વમાં મારું કોઈ વૅલેન્ટાઇન હોય તો તે તું છું. તારાથી પહેલાં પણ કોઈ નહીં અને પછીય કોઈ નહીં.’ ગર્લી હેતવીને ભેટી પડી. હેતવી એટલે ગર્વીની ફિયા (ફોઈ). ગર્લી હેતવીના મોટાભાઈની દીકરી હતી. ભાઈ-ભાભી બંને જોબ કરતાં અને હેતવી પછી ઘરમાં પ્રથમ બાળક ગર્વી હતી. માટે જ તે ઘરની ધડકન પણ હતી. જોકે ગર્વી બાળપણથી જ પોતાની ફિયાની ખૂબ નજીક હતી અને હેતવી માટે તો તેની દુનિયા જ ગર્વી હતી. ‘અભિયાન’ સાથે વાત કરતાં હેતવી કહે છે, ‘આજે તો ગર્વીનાં લગ્નને પણ બે વર્ષ થઈ ગયાં છે અને મારાં લગ્નને ૧૪ વર્ષ. અમારે બંનેને ખૂબ ઓછું મળવાનું થાય છે. ખાસ કરીને ફોન પર જ હાય, હેલો અને મેસેજની આપ-લે થતી હોય છે, કારણ કે ગર્વી હવે તેના બેટર હાફ સાથે ન્યૂઝીલેન્ડમાં રહે છે, પરંતુ આજે પણ અમારા વચ્ચે પ્રેમ અકબંધ છે.’

Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024