લાલ ટીશર્ટ ’ને નવું જીન્સ સોહાવીને, પર્ફ્યુમ-બર્ફ્યુમ છાંટીને મગનલાલને સવારથી જ બહુ મૂડમાં જોઈને મણિબહેનથી રહેવાયું નહીં.
‘શું વાત છે.. આજે કંઈ બહુ રંગમાં ને? હવે કોઈ સગલી તમારી સામે જોવા નવરી નથી તે યાદ રાખજો. આ ઘડે ઘડપણ શું ગંધાવાના ચાળા માંડ્યા છે?’
મગનલાલ તો અલગ જ મૂડમાં હતા એટલે વાત ઉડાવતા ગાવા માંડ્યા, ‘આજા મેરી ગાડીમે બૈઠ જા..આજા મેરી ગાડીમે બૈઠ જા.'
‘ઓ ભાઈ, કોને કહો છો? હવે કોને ગાડીમાં બેસાડવાના? જરા અરીસામાં મોઢું જોજો પહેલાં. ઘરની બહાર ગાશો 'ને તો સાદા વેશમાં ફરતી પોલીસ તમને ડંડા મારશે તે મારે છુપાઈને જોવા પડશે.’
‘અરે માજી, તમને જ કહું છું. ચાલો તૈયાર થઈ જાઓ. આજે આપણે ફરવા જવાના. લોઓઓ..ન્ગ ડ્રાઇવ પર જવાના.’
‘સવાર સવારમાં લો. .ઓ..ઓ..ન્ગ ડ્રાઇવ? ’ને માજી કોને કીધું? તમારા કરતાં તો બહુ નાની જ દેખાઉં છું આજે પણ, સમજ્યા ને?’
‘હા હા, એટલે જ કહું છું. ચાલ તો પછી, ‘હલ્લા મચાએંગે..ગુલ્લા મચાએંગે..બેન્ડબાજા બાજેગા છમ છમ છમ..’
‘અરરર..તમે ગાયનનો સાવ કચરો કરી નાખ્યો! બેન્ડબાજા કોઈ દિવસ છમ છમ વાગે? સા..વ.’
‘આજે તું મારી વાતમાં કંઈ બોલતી નહીં. હું જેમ કહું તેમ કર્યા કર. (રોજની જેમ) મારું ગાયન છે, જેમ ગાઉં તેમ મને ગાવા દે. તું બધી પંચાત કરતાં પહેલાં તૈયાર થવા માંડ જા, આ ઉંમરે પણ કલાક લગાડશે!' મણિબહેનને ટોકવાનો મોકો છોડે તો મગનલાલ શેના?
મગનલાલે પાછું લલકારવા માંડ્યું, ‘ચોપાટી જાએંગે ને ભેલપૂરી ખાએંગે, અચ્છી અચ્છી સૂરતોંસે આંખે લડાએંગે..’
Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ