હવે જૂના થઈ ગયા એવા સમાચાર એ હતા કે ‘હેરા ફેરી’ ભાગ-૩ કચ્છી માડુ નીરજ વોરા બનાવવાના હતા, જે વિદાય લઈ ગયા. તે વખતે ‘ હેરી પે ફેરી’ જેવું કંઈક નામ 'ને અભિષેક બચ્ચન તથા જોન અબ્રાહમ નક્કી થયેલા. બાદમાં થોડા સમય પહેલાં સમાચાર હતા કે ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગમાં કાર્તિક આર્યન જોવા મળવાનો છે અને અક્ષય કુમાર આઉટ થયો છે. આ સમાચારની પહેલા અક્ષય કુમારે પુષ્ટિ કરી કે તે હવે આ ફ્રેન્ચાઇઝીનો ભાગ નથી અને બાદમાં પરેશ રાવલે પુષ્ટિ કરી. આ ફિલ્મનું દિગ્દર્શન અનીસ બઝમી કરશે તેવું નક્કી હતું. હવેના તાજા સમાચાર મુજબ ‘હેરા ફેરી ભાગ ૩’નું દિગ્દર્શન ‘ડ્રિમ ગર્લ’ના દિગ્દર્શક રાજ શાંડિલ્ય કરશે.
૨૦૦૦માં આવેલી ‘હેરા ફેરી’ અને તેના ૬ વર્ષ બાદ આવેલી ‘ફિર હેરા ફેરી’ની આજે કોઈ સંપત્તિ હોય તો તેના મીમ્સ! ફિલ્મ હાસ્યસભર મનોરંજક તો હતી જ, આજે પણ ઇન્ટરનેટની દુનિયામાં આ ફિલ્મો અત્યંત લોકપ્રિય છે. લોકો વાતચીતમાં પણ અક્ષય કુમાર - રાજપાલ યાદવ - મનોજ જોષી- પરેશ રાવલ કે જોની લીવરના સંવાદ ફ્ટકારી દે છે. આ બંને ફિલ્મની મોટા ભાગની સિચ્યુએશન્સ લોકોને યાદ રહી ગઈ છે. ‘હેરા ફેરી’નું નિર્દેશન પ્રિયદર્શને કર્યું હતું અને લેખન નીરજ વોરાએ કર્યું હતું, જ્યારે ‘ફિર હેરા ફેરી'નું લેખન અને દિગ્દર્શન, બેઉ નીરજ વોરાએ કર્યું હતું.
૬ વર્ષના અંતરાલમાં ‘હેરા ફેરી’ના બે ભાગ બન્યા. હવે ૧૭ વર્ષ થઈ ચૂક્યા છે. એટલે આટલા સમય બાદ ત્રીજો ભાગ આવે તો તે કેટલો પ્રાસંગિક રહે છે તે પણ એક સવાલ છે. નીરજ વોરાએ લખેલી અને પ્રિયદર્શને ડિરેક્ટ કરેલી ‘હંગામા’ ફિલ્મ જેવું થાય. ‘હંગામા’નો પહેલો ભાગ ૨૦૦૩માં આવેલો અને બીજો ૧૮ વર્ષ બાદ, ૨૦૨૧માં. પ્રિયદર્શને જ દિગ્દર્શિત કરેલી ‘હંગામા ૨’ વાહિયાત કિસમની ફિલ્મ હતી. બનાવવાની જરૂર જ નહોતી આ કક્ષાની ફિલ્મ!
Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ