આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ - રેફ્રિજરેશનની દુનિયાનું અવ્વલ નામ
ABHIYAAN|July 01, 2023
તમે તમારો ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે
આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ - રેફ્રિજરેશનની દુનિયાનું અવ્વલ નામ

સક્સેસ મંત્ર

“ગ્રાહકની જરૂરિયાત સમજી તે મુજબ સારી ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ વાજબી ભાવે પૂરી પાડવી, વેચાણ પછીની સારી સર્વિસ પૂરી પાડવી તથા સંશોધન અને વિકાસ પ્રવૃત્તિ દ્વારા હંમેશાં સારી પ્રોડક્ટ અને સર્વિસ માટે પ્રયત્નશીલ રહેવું."

શરૂઆત

તમે તમારો ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે. આ વિચારો સાથે પોતાની કરિયરની સફર શરૂ કરનારા અને સફળતાની સિદ્ધિઓ સર કરનારા ખેડૂતપુત્ર અને આઈસમૅક રૅફ્રિજરેશન લિમિટેડ કંપનીના ચૅરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડી રહ્યા છે.

એગ્રીકલ્ચરની શાખામાં ડિપ્લોમા કરનારા ચંદ્રકાંતભાઈ પટેલે ૯૦ના દશકમાં ૫-૭ કર્મચારીઓ સાથે રૅફ્રિજરેશન ક્ષેત્રે કામ કરવાના ઇરાદાથી ૩૫૦ ચો.ફૂટ જગ્યામાં નાના પાયે પ્રારંભ કર્યો હતો. સપનું મોટું અને બજેટ નાનું, પાંચ લાખથી ઓછી રકમથી તેમણે કંપનીની શરૂઆત કરી. તેમણે સમયની સાથે ૧૯૯૩માં આઈસમૅક રૅફ્રિજરેશન નામે વ્યવસાય શરૂ કર્યો. જેમાંથી ઔદ્યોગિક અને વાણિજ્યિક રૅફ્રિજરેશન સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું. ચંદ્રકાંતભાઈ સાથે તેમના બે ભાઈઓ રાજેન્દ્રભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ પણ જોડાયા હતા. આઈસમૅકની સાથે-સાથે તેમને પૅનલ મેન્યુફેક્ચરિંગ માટે કોલ્પાન પોલિ પૅનલ ઇન્ડસ્ટ્રીઝના અને અન્ય પ્રોડક્ટ માટે હાઈમૅક એન્જિનિયરિંગ માટે યુનિટ પણ શરૂ કર્યું.

વર્ષ ૨૦૦૯માં આ ત્રણેય યુનિટ ભેગા કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. આઈસમૅક રૅફ્રિજરેશન લિમિટેડની ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા અને કાર્યદક્ષતાને લીધે કંપની દરેક મુકામ પર આગળ વધતી રહી. કંપનીએ ૨૦૧૭માં SME (NSE Emerge) સેગમેન્ટમાં રૂ.૨૩.૭૧ કરોડનો પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો. જે ૨૬૧ ગણો છલકાયો હતો અને રૂ. ૬૧૦૦ કરોડનું ભરણું ભરાયું હતું. જ્યારે ઑક્ટોબર ૨૦૨૦માં આખરે એ દિવસ આવી ગયો જ્યારે કંપની SME સેગમેન્ટમાંથી સીધી NSEના મુખ્ય પ્લૅટફૉર્મ ઉપર લિસ્ટ થઈ ગઈ. હાલ કંપની દેશનાં તમામ રાજ્યોમાં પોતાનાં ઉત્પાદન અને સર્વિસીસ પૂરા પાડે છે. આઈસમૅકનું છેલ્લા નાણાકીય વર્ષનું ટર્નઓવર રૂ. ૩૦૨.૬૯ કરોડ થયેલ છે.

Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024