અમુક કામો જવાબદારીભર્યાં હોય છે. તેમાં સમર્પણ તો જરૂરી છે, તે ન હોય તો વિવેકબુદ્ધિ અત્યંત જરૂરી છે. મનોરંજનક્ષેત્ર હોઈ લોકો મનોરંજન માટે જ ફિલ્મ, સિરિયલ અને વેબ-સિરીઝ જોવાનું પસંદ કરે છે, પણ તેમાં વિષય અનુસાર એક સ્તર પણ હોવું જોઈએ. તે વિવેકબુદ્ધિની વાત છે. તેના પરથી તમારું મૂલ્ય નક્કી થાય છે. ૧૯૮૭માં રામાનંદ સાગરે, હિન્દુ ધર્મના પ્રાચીન મહાકાવ્ય ‘રામાયણ’ અને ‘રામચરિત માનસ’ ઉપરથી ‘રામાયણ’ સિરિયલ બનાવી હતી. તેનું પ્રસારણ ડીડી નેશનલ ઉપર થયું હતું. તે વખતના અને તે એરા પછી જન્મેલા તમામ લોકોને આ સિરિયલના જાણીતા પ્રસંગો તથા એક-એક પાત્રો યાદ હશે. તે પાત્રો ભજવનાર કલાકારો પણ યાદ હશે.
આ ઇમ્પેક્ટ હતી, ‘રામાયણ'ની. ‘રામાયણ’ અને ‘મહાભારત’ હિન્દુસ્તાનની ગાથા છે. ‘રામાયણ'માં મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામની વાત છે. સીતા તથા જ્ઞાની ’ને અહંકારી રાવણની વાત છે. તેને હિન્દુસ્તાનનો ઇતિહાસ પણ કહી શકો અને રામ વર્ષોથી પૂજાતા ભગવાન છે અને વર્ષો સુધી પૂજાતા રહેવાના છે.
ભારતીય સિનેમામાં અત્યાર સુધી ‘રામાયણ' ઉપર જુદી-જુદી ભાષામાં ૫૦ જેટલી ફિલ્મો બની ચૂકી છે. જેપનિઝ પ્રોડક્શન હાઉસે, ભારત સાથે મળીને રામાયણ: ધ લેજન્ડ ઓફ પ્રિન્સ રામા નામની સ-રસ એનિમિટેડ ફિલ્મ બનાવી હતી.
હવે આ ડાયલોગ વાંચોઃ ‘તેલ તેરે બાપ કા. કપડાં તેરે બાપ કા. ઔર જલેગી ભી તેરે બાપ કી.’
‘બોલ દિયા, જો હમારી બહનોં કો હાથ લગાયેંગે, ઉનકી લંકા લગા દેંગે.’
Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ