એમ-૧ વિઝાઃ વોકેશનલ સ્ટુડન્ટ્સ માટે
ABHIYAAN|July 01, 2023
બી-૧/બી-૨ વિઝા જે વ્યાપારીઓ, પર્યટકો માટેના છે એના અરજદારોએ જે રીતે એમના સ્વદેશના કૌટુંબિક, નાણાકીય સંબંધો દેખાડવાના રહે છે એટલા સખ્ત આ સંબંધો એમ-૧ વિઝાના અરજદાર વિદ્યાર્થીઓએ દેખાડવાના નથી રહેતા, કારણ કે તેઓ જુવાન હોય છે
ડો.સુધીર શાહ
એમ-૧ વિઝાઃ વોકેશનલ સ્ટુડન્ટ્સ માટે

ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ની કલમ ૧૦૧(એ) (૧૫) (એમ) વોકેશનલ કે નોન એકેડમિક સ્ટુડન્ટ કોને કહેવાય એની વ્યાખ્યા આપે છે અને રેગ્યુલેશન ૮ સીએફઆરની કલમ ૨૧૪.૨(એમ) આવા વોકેશનલ કે નોન-એકેડમિક સ્ટુડન્ટોની શું લાયકાત હોવી જોઈએ જેથી એમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે, તેઓ ત્યાં કેટલો સમય રહી શકે, રહેવાનો સમય પૂરો થતાં વધુ રહેવાની જરૂર પડે તો શું કરતા એમનો રહેવાનો સમય વધારી શકાય, તેઓએ જે સ્કૂલ યા શૈક્ષણિક સંસ્થામાં ભણવા માટે, વોકેશનલ કોર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હોય એની ફેરબદલી કરવી હોય તો એ માટે શું કરવું જોઈએ? પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી હોય, નોકરી કરવી હોય, સ્ટુડન્ટ સ્ટેટસનો કંઈ કરતા અંત આવ્યો હોય તો ફરી પાછું કેમ મેળવવું જોઈએ? આવા આવા વોકેશનલ સ્ટુડન્ટ વિઝાને લગતા બધા નિયમો એમાં આપવામાં આવ્યા છે. રેગ્યુલેશન ૨૨ સીએફઆર સેક્શન ૪૧.૬૧ આવા વોકેશનલ ’ને નોન-એકેડમિક સ્ટુડન્ટોને કચારે વિઝા આપવા એ દર્શાવે છે. વોકેશનલ અથવા તો નોન-એકેડમી સ્ટુડન્ટ જેઓ નોનઇમિગ્રન્ટ શ્રેણીના એમ-૧ વિઝા મેળવીને અમેરિકામાં ભણવા જાય છે એમને એમનો શિક્ષણનો જે પિરિયડ હોય એટલો સમય અને એ ઉપરાંત બીજા ત્રીસ દિવસ અમેરિકામાં રહેવા માટે અપાય છે. આ સમય એક વર્ષ કરતાં વધુ હોવો ન જોઈએ. એમ-૧ વોકેશનલ અથવા નોન-એકેડમી સ્ટુડન્ટ વિઝા મેળવવા ફોર્મ ડીએસ-૧૬૦ ભરવાનું રહે છે.

Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024