વૈશ્વિક જીડીપીના ૮૫ ટકા, આંતરરાષ્ટ્રીય વેપારના ૭૫ ટકા અને વિશ્વની બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા ૧૯ દેશો તેમ જ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વર્તમાનમાં ભારતમાં G20ની બેઠકોમાં સામેલ થઈ રહ્યા છે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા ભારતમાં અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ G20ની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે.
G20નો ઉદ્દેશ્ય વિશ્વભરના વિકસિત દેશો અને ઊભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે એક સમન્વય સાધવાનો છે. જેથી સાથે મળીને તેઓ એ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા કામગીરી કરી શકે, જેનાથી દેશમાં આર્થિક સમૃદ્ધિ અને માનવ જીવનની ઉન્નતિ સુરક્ષિત થઈ શકે. અત્યારે G20માં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, ર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન યુનિયન સામેલ છે. ભારતને એવા સમયે G20નું અધ્યક્ષપદ મળ્યું છે જ્યારે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને વૈશ્વિક સ્તરે ભારત તેના મજબૂત નેતૃત્વથી એક ગ્લોબલ લીડર તરીકે ઊભરી રહ્યું છે.
Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ