કલાના માધ્યમ થકી મેળવો કામ અને દામ
ABHIYAAN|August 05, 2023
બેચલર ઓફ ફાઇન આર્ટ્સના અભ્યાસક્રમમાં વિધાર્થી ડિઝાઇનિંગ, પેઇન્ટિંગ, એનિમેશન, મ્યુઝિક, ફોટોગ્રાફી વગેરેનો અભ્યાસ કરી શકે છે
કલાના માધ્યમ થકી મેળવો કામ અને દામ

કલા અભિવ્યક્તિનું માધ્યમ. આપણે અભિવ્યક્તિને માત્ર શારીરિક અંગભંગિમાના દ્રષ્ટિકોણથી નિહાળીએ છીએ, પણ શારીરિક અભિવ્યક્તિનું સીધું જોડાણ આપણા મન સાથે છે. મનમાં જ્યારે એક વિચાર સ્ફૂરે છે ત્યારે શારીરિક અભિવ્યક્તિ એ વિચારને અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બને છે. એક સમય હતો જ્યારે કલાને માન તો આપવામાં આવતું પણ તેને શોખ અને સન્માનના દાયરામાં સીમિત કરી દેવામાં આવી હતી. કોઈ વ્યક્તિ કલાના માધ્યમ થકી અર્થોપાર્જન કરી શકે એ વિચારને સ્વીકારવામાં સમાજને થોડો સમય લાગ્યો. જોકે હવે એ સમય નથી રહ્યો. કલાને લોકો માન પણ આપે છે અને દામ પણ.

અગાઉ એવો સમય હતો જ્યારે કોઈ વ્યક્તિ નૃત્યમાં પારંગત હોય તો લોકો પૂછતા કે નૃત્ય કરે છે બરાબર છે, પણ જીવન નિર્વાહ માટે, રોજગારી મેળવવા માટે શું કરે છે? એવો જ પ્રશ્ન ચિત્રકલા, સંગીત-ગાયકી વગેરેના અનુસંધાનમાં કરવામાં આવતો. હવે કલા થકી પણ રોજગારી મેળવી શકાય છે. વિવિધ ક્ષેત્રોમાં નામ અને દામ કમાઈ શકાય છે. આજે દેશ-વિદેશમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાનો છે, જેમાં જુદી જુદી કલામાં સ્નાતક અને સ્નાતકોત્તરની પદવી મેળવી શકાય છે. કલાના ક્ષેત્રમાં જે ડિગ્રી મળે છે તેને બેચલર ઓફ ફાઇન આર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આર્ટ એટલે કલા.

Denne historien er fra August 05, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra August 05, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024