‘પ્રેમ એટલે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારા ૮૪ લાખ વહાણોનો કાફલો’
પ્રેમ સાથે વળી આ ૮૪ લાખ વહાણોના કાફલાને શું સંબંધ હોઈ શકે? આવો સહજ પ્રશ્ન આપણા મનમાં આવે જ, પરંતુ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આ ઉક્તિને સાર્થક કરતા સુરતના કવિ મુકુલ ચોક્સીએ આ અદ્ભુત પ્રેમની વ્યાખ્યા આપી છે. આ ૮૪ લાખ વહાણોનો કાફલો એટલે ૮૪ લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના આકર્ષક ખંજન માટે ૮૪ લાખ જન્મો ઓવારી જવાનું કવિને મન થાય છે. કવિની આ કલ્પના પાછળ સુરતનો ઇતિહાસ છુપાયો છે. ૧૬મી સદીમાં સુરત વ્યાપાર માટે વિશ્વ પ્રસિદ્ધ બંદર હતું. ત્યારે એવી પ્રથા હતી કે જે દેશના વ્યક્તિ સાથે વેપાર થાય તે દેશનો ધ્વજ આપણે ત્યાં બંદર ઉપર ફરકાવવામાં આવતો. જેથી લોકોને ખ્યાલ આવે કે આ દેશ આપણો મિત્ર દેશ છે. તે સમયે આ દેશો સાથે વ્યાપાર થતો અને ૮૪ દેશના વાવટા સુરત બંદરે ફરકતા હતા. સુરત ગુજરાતના પશ્ચિમ કિનારે અગત્યનું બંદર એટલા માટે બન્યું કે સપ્ટેમ્બર-ફેબ્રુઆરી અને માર્ચ સુધી દરિયા તરફ જતાં જમીની પવનો વહાણોના શઢમાં પવન ભરાતા ખૂબ ઝડપથી હરીફરી શકે છે. પરિણામે ૧૬મી સદીમાં સુરત શહેર ધમધમતું વેપારી મથક બન્યું. અરબી સમુદ્રમાં સુરતની હાક વાગતી. ઉત્તર તરફ કચ્છનો અખાત, ખંભાતનો અખાત, બાજુમાં અરબી સમુદ્ર, પશ્ચિમે ઈરાનનો અખાત, રાતો સમુદ્ર અને દક્ષિણ બાજુ વિશાળ હિન્દી મહાસાગર. સુરતની સમૃદ્ધિમાં આ કુદરતી પરિબળોએ અદ્ભુત ભાગ ભજવ્યો.
Denne historien er fra August 19, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 19, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે