રાજસ્થાન તેના પ્રાદેશિક રાજસી વૈભવ અને શૌર્યગાથાઓ થકી પ્રચલિત છે. આ પ્રદેશની પ્રજા કુદરતી વિષમતાઓ વચ્ચે ઊગી છે અને વિકસી છે. અહીં વસતા લોકોએ આ રણના નિતાંત ખાલીપાને કલા અને સંસ્કૃ તિના રંગોથી ભાતીગળ બનાવ્યું છે. અહીંની પ્રજા પ્રકૃતિગત પ્રતિકૂળતાઓ વચ્ચે સતત ઘડાઈને મજબૂત બની છે. સમાજમાં સ્ત્રીઓનું સન્માન છે, સ્ત્રીને પરિવારની આબરૂ માનવામાં આવે છે, પરંતુ તેની વરવી બાજુ પણ છે. મોટા ભાગે સ્ત્રીઓને અનેક મર્યાદાઓ અને અંકુશો વચ્ચે જીવવું પડે છે. નાનાં ગામોમાં પરિસ્થિતિ વધારે ગંભીર છે. શૈક્ષણિક સુવિધાઓ અને એ માટેની જાગૃતિ ન્યૂન છે. સ્ત્રીઓને અભ્યાસ માટે શહેર મોકલવાની વાત તો કલ્પનાની પણ બહાર છે. રૂઢિગત પ્રથાઓને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનો સરેરાશ આંક સતત નીચો રહે છે. રાજસ્થાન ભારતનું ત્રીજું સૌથી વધારે વસતિ ધરાવતું તેમાંની ૮૦% વસ્તી ગ્રામ્યવિસ્તારોમાં રહે છે. અહીં સ્ત્રીઓમાં રાજ્ય છે. શિક્ષણનું પ્રમાણ માત્ર ૩૫% જેટલું છે. બાળવિવાહ અને અન્ય કુરિવાજોને કારણે સ્ત્રીઓને શાળાઓથી દૂર જ રહેવું પડે છે.
આ રીતે જેસલમેરના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સ્ત્રીઓ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ અનેક અભાવો વચ્ચે જીવે છે. શિક્ષણ દ્વારા સ્ત્રીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને છે. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે શિક્ષણ પાયાની જરૂરિયાત જ નહીં, પરંતુ દરેક ભારતીય નાગરિકનો સમાન હક ગણવામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિ બિલકુલ સ્વીકારી શકાય તેમ નથી. નિશંકપણે સ્ત્રીઓમાં શિક્ષણ અંગેની જાગૃતિ લાવવાથી આખી પેઢીને વિકાસના માર્ગ પર ગતિશીલ કરી શકાય.
આ વિશેની ખેવનાના પગલે ન્યૂ યૉર્ક સ્થિત સંસ્થા CITTA આગળ આવી. અત્રે ઉલ્લેખનીય છે કે CITTA એક બિન-નફાકારી સંસ્થા છે જે એવા દુર્ગમ અને અંતરિયાળ સ્થળોએ સ્થાનિક સંસ્થાઓ સાથે સહયોગ સાધીને લોકકલ્યાણ અર્થે શાળા, હૉસ્પિટલ્સ વગેરે પ્રકારનાં સંસ્થાનો ઊભા કરે છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ પૂર્ણ કરેલ પ્રોજેક્ટમાં આત્મીય સેન્ટર, લલિતપુર, નેપાળ; જૉનગા હૉસ્પિટલ, ઓડીસા; લીમી વેલી સ્કૂલ, નેપાળ; શ્રી વિવેકાનંદ પ્રાયમરી એન્ડ હાઈસ્કૂલ, જૉનગા, ડૉ. ક્રિસ્ટોફર બાલી હૉસ્પિટલ, સિંધુલી, નેપાળ અને જ્ઞાન સેન્ટર, જેસલમેર, રાજસ્થાનનો સમાવેશ થાય છે.
Denne historien er fra September 23, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 23, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે