લાંબા - કાળા - ભરાવદાર - જાડા વાળ મોટા ભાગની મહિલાઓની એષણા હોય છે. આજે પણ જ્યારે પણ કોઈ યુવતી કે મહિલાના લાંબા વાળ જોવા મળે તો લોકો તે જોઈને મંત્રમુગ્ધ થઈ જતાં હોય છે, કારણ કે સુંદર કેશકલાપ મહિલાના સૌંદર્યનું આભૂષણશૃંગાર માનવામાં આવ્યું છે. વાળની માવજત માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે. છતાં પણ બદલાઈ રહેલી જીવનશૈલી, પ્રદૂષણ, ખાનપાન અને બીમારીઓને કારણે વાળની દરકાર રાખવામાં મુશ્કેલી ઉદ્ભવે છે. પરિણામે સુંદર લાંબા કાળા ભરાવદાર વાળની ઇચ્છા હોય તો પણ તે પૂરી નથી કરી શકાતી. હવે આ સમસ્યાનું સમાધાન બજારમાં ઉપલબ્ધ છે અને તેનું નામ છે હેર એક્સટેન્શન. હેર એક્સટેન્શનને આપણે કૃત્રિમ વાળ તરીકે ઓળખી શકીએ. વિગનું થોડું બદલાયેલું રૂપ. જે મહિલાઓના વાળ પાતળા હોય, વાળને લઈને કોઈ સમસ્યા હોય, ટૂંકા વાળ ગમતા હોય, પરંતુ/ ક્યારેક લાંબા વાળવાળી હેર સ્ટાઇલ કરાવવી હોય, બીમારીને કારણે વાળનો ગ્રોથ ન થતો હોય તો આ બધી તકલીફો હેર એક્સટેન્શનના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય છે. જેમાં કૃત્રિમ વાળ તૈયાર કરીને આપવામાં આવે છે. વ્યક્તિએ ક્લિપની મદદથી તે લગાવવાના હોય છે. ખૂબ સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે.
Denne historien er fra January 13, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 13, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે