‘સંસ્કારી સ્ત્રી’ – આ શબ્દ સાથે જ આપણા ચિત્તમાં પગથી માથા સુધી ઢંકાયેલી સ્ત્રીનું ચિત્ર ઊપજે છે. સમાજ ચાહે ગમે તેટલી ભૌતિક પ્રગતિ કરી ચૂક્યો હોય છતાં આજે પણ સ્ત્રીના સંસ્કારોનું માપ તેણે પહેરેલાં વસ્ત્રોની લંબાઈ પરથી નક્કી થાય છે. માનવીય ગુણોને સંસ્કાર માનવાને બદલે કુપ્રથાઓ ના આંધળા અનુસરણને સંસ્કારનો દરજ્જો આપવામાં આવે ત્યારે જાગૃત સમાજમાં તેનો વિરોધ થાય છે અને થતો રહેશે. વળી, આ કથિત સંસ્કારો સ્ત્રીઓ માટે નિશ્ચિત કરવામાં આવેલ નિયમોને આધીન છે. આપણી પરંપરાની આણ દઈને તેના માથે આ રસમ-રિવાજનો ભાર નાખવામાં આવે છે, એ ભારથી ઝૂકેલી સ્ત્રીને નમ્ર અને સંસ્કારી હોવાનું બિરુદ આપવામાં આવે છે. આ ખોટનો સોદો સ્ત્રીઓ સેંકડો વર્ષોથી કરતી આવી છે. પિતૃસત્તાક પ્રથાનાં મૂળ સમાજમાં એટલી હદે વિકસી ગયા છે કે સ્ત્રીઓ સુદ્ધાં પોતાના પર લાદવામાં આવેલ પ્રતિબંધો અને પ્રથાઓનું પાલન કરવામાં ગર્વ અનુભવે છે. આ પ્રથાઓના અનુસરણને વડીલોના આદર અને સ્ત્રીના આભિજાત્ય સાથે સાંકળવામાં આવે છે, પરંતુ શું બે વેંતનો ઘૂંઘટ સ્ત્રીની સંસ્કારિતા નક્કી કરવા માટે યોગ્ય માપદંડ છે? સદીઓથી આપણી સંસ્કૃતિ અને પરંપરાના વહન તરીકે અપનાવેલા આ કુરિવાજનું સત્ય જાણવા માટે આપણે આપણી જ સંસ્કૃતિના મૂળ સુધી જવું પડશે.
સનાતન ધર્મના લેખિત પ્રમાણ સમા આપણાં પ્રાચીન ગ્રંથો અને સાહિત્યનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે વૈદિક કાળમાં એટલે કે ઈ.સ. પૂર્વે ૧૫૦૦થી ૧૦૦૦ દરમિયાન સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો પુરુષોથી જરા પણ ઊતરતો ન હતો. દક્ષિણ ભારતમાં પણ મહિલાઓનો સન્માનજનક ઇતિહાસ મળે છે. તેમને ઘર અને પરિવાર તેમ જ જાહેર કાર્યો માટે પણ તૈયાર કરવામાં આવતી હતી. તમામ પ્રકારની સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની સહભાગિતા રહેતી હતી.
Denne historien er fra March 16, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 16, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા