એપ્રિલ અને અમેરિકા
ABHIYAAN|Abhiyaan Magazine 13/04/2024
સોમવાર, ૧ એપ્રિલ, ૨૦૨૪થી લગભગ દરેક પ્રકારના ઇમિગ્રન્ટ બેનિફિટ માટે જે ફાઇલિંગ ફી આપવાની રહે છે, એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે
ડો.સુધીર શાહ
એપ્રિલ અને અમેરિકા

૧લી એપ્રિલ, ૨૦૨૪થી અમેરિકાએ વિવિધ પ્રકારના વિઝા અને અન્ય ફેસિલિટી માટેની જે ફાઇલિંગ ફી છે એમાં ધરખમ વધારો કર્યો છે. આ સમાચાર કંઈ એપ્રિલફુલ નથી. એ સાચા છે. સોમવા૨, ૧ એપ્રિલ, ૨૦૨૪થી લગભગ દરેક પ્રકારના ઇમિગ્રન્ટ બેનિફિટ માટે જે ફાઇલિંગ ફી આપવાની રહે છે, એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

જેઓ પાંચ વર્ષથી વધુ સમયથી ગ્રીનકાર્ડ ધરાવતા હોય, લગ્નના આધારે જેમને ગ્રીનકાર્ડ મળ્યા હોય, તેઓ ત્રણ વર્ષથી વધુ સમય અમેરિકામાં ગ્રીનકાર્ડધારક તરીકે રહ્યા હોય અને એ પાંચ યા ત્રણ વર્ષના સમયમાં એક પણ વાર એકસાથે લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યા ન હોય અને કુલ્લે અઢી યા દોઢ વર્ષ અમેરિકામાં રહ્યા હોય, તેઓ અંગ્રેજી ભાષાની, તેમ જ જનરલ નોલેજની પરીક્ષા આપીને, પોતાની ચાલચલગત સારી છે, એમણે અમેરિકામાં નિયમિત ટૅક્સ ભર્યો છે આવું દેખાડીને ‘નેચરલાઇઝેશન’ની પ્રક્રિયા દ્વારા અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત કરી શકે છે. આ માટે એમણે ‘એન-૪૦૦’ નંબરનું ફોર્મ ભરવાનું રહે છે. ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી જો આ ફોર્મ દાખલ કરવામાં આવે તો અમેરિકન સિટીઝન બનવાની અરજી કરનારાએ એ માટે ૬૪૦ ડૉલરની ફી આપવાની રહે છે. પણ ૧ એપ્રિલ, ૨૦૨૪ના કે ત્યાર બાદ જો આ ફોર્મ દાખલ કરવામાં આવે તો ફાઇલિંગ ફી ૭૬૦ ડૉલરની ભરવાની રહેશે, એટલે કે હાલ જેટલી ફી છે એનાથી ૧૨૦ ડૉલર વધુ આપવાના રહેશે.

Denne historien er fra Abhiyaan Magazine 13/04/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 13/04/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024