એક સમય એવો હતો જ્યારે ભારતમાં આવેલ નાલંદા અને તક્ષશિલા આ વિદ્યાપીઠોમાં ભણવા છેક ચીનમાંથી વિદ્યાર્થીઓ આવતા હતા. આજે આપણા અનેક વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે પરદેશ જાય છે અને એમનું લક્ષ અમેરિકાની યુનિવર્સિટીઓ હોય છે. અમેરિકામાં આજે સંખ્યાબંધ, એમ કહોને કે લગભગ એક હજારથી વધુ યુનિવર્સિટીઓ છે. અમેરિકાની યુનિવર્સિટીઓ ઉચ્ચ અભ્યાસ માટે પંકાયેલી છે, પણ આ બધી જ યુનિવર્સિટીઓ કંઈ નંબર વન નથી. એમાં થોડીક યુનિવર્સિટીઓમાં જ ભારત કરતાં વધુ સારું શિક્ષણ પ્રાપ્ત થાય છે. જો કોઈ ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં ભણવા જવું હોય તો એણે નીચેનાં પગલાં લેવા જોઈએ.
૧) અમેરિકાની યુનિવર્સિટીઓમાં શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે, આથી ત્યાં ભણવા જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં પારંગત હોવા જોઈએ. ફક્ત ‘ટૉફેલ' કે ‘આઇલ્ટસ’ની પરીક્ષામાં સારા ગુણાંક આવે એ પૂરતું નથી. વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં બરાબર વાતચીત કરી શકે, અંગ્રેજીમાં બોલાતું બરાબર સમજી શકે એવું એમનું અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ. આથી અમેરિકા ભણવા જવાની ઇચ્છા ધરાવતા દરેકે દરેક ભારતીય વિદ્યાર્થીઓએ સૌપ્રથમ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું જોઈએ.
Denne historien er fra June 01, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 01, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ