કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં અનંત અંબાણીનાં લગ્નની ક્લીપો બજારમાં ફરતી થઈ છે અને જે કોઈ સોશિયલ મીડિયા ખોલીએ છીએ એમાં બસ અંબાણી જ અંબાણી છવાયેલા છે.
અદભુત લગ્ન...
મહિનાઓ પહેલાં; લગભગ શિયાળે સોરઠ ભલો કર્યું, તે છેક ચોમાસે દેવપોઢી આવે એ પહેલાં પાર્ટી ફેરા ફરી..!
અસરો શું સમાજમાં પડશે?
લાંબા લાંબા લગ્ન મહોત્સવો ચાલશે?
ના, એ તો ખિસ્સામાં કુકા હોય એ ચલાવે જ છે,
પણ હવે સિઝન સિઝનનાં ફંક્શનો આવશે..!
હવે થશે એવું કે શિયાળે ભારત ભલું, ઉનાળે યુરોપ, ચોમાસે અમેરિકા ભલું ને મેક્સિકો બાર માસ રે..!
એનઆરઆઈ માટે નવું મળ્યું.. શિયાળે આવીને એક પ્રિ-વૅડિંગ ઇન્ડિયામાં કરી જવાનું અને પછી ઉનાળે યુરોપમાં, જો વધારે છલકાતા હોય તો પછી અમેરિકામાં અને છેલ્લે મેક્સિકો જઈને પરણી આવવાનું, એટલે પાર આવે..!
મારા તમારા જેવા માટે અનંત અંબાણીનાં લગ્ન એ નેટફ્લિક્સની સિરીઝ થઈ ગઈ. એક પછી એક પછી એક પછી એક પછી એક પછી એક....કંઈક નવું આવ્યા જ કરે માળુ..!
Denne historien er fra Abhiyaan Magazine 03/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 03/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?