પ્રશાસન અથવા વહીવટના પાઠ હવે આપણને હોનારત દ્વારા શીખવા મળે છે. દિલ્હીમાં એક આઇએએસ સ્ટડી સર્કલની બેઝમૅન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં વરસાદના પાણી અચાનક ધસી આવવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુની ઘટનાએ દિલ્હીમાં એકાએક સૌની ઊંઘ હરામ કરી દીધી છે. ૨૭ જુલાઈના રોજ બનેલી આ ઘટના હવે વિવિધ તપાસસમિતિઓનાચક્રવ્યૂહમાંથી કેવા નિષ્કર્ષ સુધી પહોંચે છે એ જોવાનું રહેશે. વહીવટી તપાસ ઉપરાંત કેન્દ્ર સરકારે સાત સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. એ સમિતિ આ ઘટના માટે કોણ જવાબદાર છે તે નક્કી કરશે. નીતિમાં પરિવર્તન માટે ભલામણ કરશે. સમિતિનો રિપોર્ટ એક મહિનામાં આવશે. આવી હોનારત ફરી ન બને તે માટે શું કરવું જોઈએ તેના ઉપાયો પણ સમિતિએ સૂચવવાના છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના પણ સક્રિય બન્યા છે. ૨૯ જુલાઈએ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ ઘટના માટે ફાયરબ્રિગેડ, પોલીસ અને દિલ્હી નગર નિગમના અધિકારીઓમાંથી જે જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ છે.
Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર