સત્તા અને ભ્રષ્ટાચાર સગાં ભાઈબહેન છે. ભ્રષ્ટાચારભાઈના હાથે સત્તાબહેન રક્ષાબંધન કરે છે ત્યારે એ ભાઈ એની બહેનને જે ભેટ આપે છે એનું નામ છેઃ chance! અને આશીર્વાદ આપે છે એનું નામ છેઃ આયુષ્યમાન ભવ:
કહેવાય છે કે વહેલી પરોઢનું સપનું સાચું પડે છે. શરત એટલી કે પરોઢનો સમય આપણી વ્યાખ્યા મુજબનો નહીં, કુદરતની વ્યાખ્યા મુજબનો હોય.
ગઈકાલે સપનામાં અમને ડોલતો ડુંગર નહીં, પણ ડોલતો દરવાજો દેખાયો. દરવાજો સોનાનો હતો અને રત્નમંડિત હતો. દરવાજાની મેઇન કમાન પર લખેલું હતું - ‘૨૧મી સદીનું રાજકીય રક્ષાબંધન.' આ કોઈ પૉલિટિકલ પાર્ટીનો સમારોહ નહોતો, કેમ કે દરવાજો સાચા સોનાનો અને સાચા રત્નોનો હતો.
દરવાજાની બહાર ભારે ભીડ જામી'તી. કાર્યક્રમ જાહેર જનતા માટેનો હતો, પણ જનતા બિચારી રાબેતા મુજબ સાઇડમાં ધકેલાઈ ગઈ’તી અને રાજકીય સમારોહ નહીં હોવા છતાં રાજનેતાઓનાં ટોળેટોળાં અંદર ઘૂસી રહ્યાં’તાં. હું જનતાનો જ એક અંશ હોવા છતાં અંદર પ્રવેશતાં મને અટકાવી દીધો'તો. આજે મને આમઆદમી અને ખાસ આદમી વચ્ચેનો જ ફરક નહીં, અંશવાદ અને વંશવાદ વચ્ચેનો ફરક પણ સમજાઈ ગયો.
Denne historien er fra Abhiyaan Magazine 24/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 24/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ