ફોટોગ્રાફી એ ટેક્નોલોજી અને આર્ટનું મિશ્રણ છે. તેથી જ કહેવાયું છે કે એક તસવીર કહ્યા વિના પણ ઘણું બધું કહી જતી હોય છે. એક ચિત્ર સો શબ્દોને વ્યાખ્યાયિત કરવાની ક્ષમતા ધરાવે છે. વર્તમાન સમયમાં ફોટોગ્રાફી આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂકી છે. મોબાઇલ કેમેરામાં આવેલી ક્રાંતિએ ઘરે ઘરે ફોટોગ્રાફરને જીવંત કરી દીધો છે. આપણે આપણી યાદોને ફોટાના રૂપમાં કેદ કરી લઈએ છીએ અને એ યાદ હંમેશાં આપણી સાથે જીવનપર્યંત જોડાયેલી રહે છે. જોકે ફોટોગ્રાફીનો શોખ હોવો અને પ્રોફેશનલ રીતે ફોટોગ્રાફી કરવી એ બે અલગ વસ્તુ છે. ફોટોગ્રાફીના શોખમાં ચીવટતાની જરૂર નથી હોતી, કારણ કે તે શોખ ખાતર કરવામાં આવતી હોય છે, જ્યારે પ્રોફેશનલ ફોટોગ્રાફીમાં ચીવટતાની સાથે યોગ્ય એન્ગલ, ઓબ્જેક્ટ ફોકસ, ડિસ્ટન્સ મેટર વગેરે ઘણી બાબતો ધ્યાને રાખવી પડતી હોય છે.
દરેક વ્યક્તિ ફોટોગ્રાફી કરવાનો શોખ ધરાવતી હોય છે, પણ જો કોઈ વ્યક્તિને આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની ઇચ્છા હોય તો તેણે ફોટોગ્રાફીને લગતો અભ્યાસ કરવો જરૂરી બની રહે છે. જેથી ફોટોગ્રાફી સાથે જોડાયેલાં વિવિધ પાસાંઓને સારી રીતે સમજી શકાય. મહત્ત્વના પ્રસંગોએ પ્રોફેશનલ ફોટોગ્રાફરની જ મદદ લેવામાં આવતી હોય છે, કારણ કે આ પ્રકારની તસવીરોને કંડારવા માટે જરૂરી હાઈ રેઝોલ્યુશન ધરાવતા લેન્સવાળા કેમેરા તેમની પાસે ઉપલબ્ધ હોય છે. જો તમારા ફોટોગ્રાફીના શોખને એક ડગલું આગળ વધીને પ્રોફેશનમાં પરાવર્તિત કરવા માગતા હો તો વ્યક્તિ પાસે કેટલીક જરૂરી સ્કિલની આવશ્યકતા રહેતી હોય છે.
Denne historien er fra Abhiyaan Magazine 24/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 24/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ