નૃત્ય સાથે યોગમાયાનું ચિંતન કરવાનું પર્વ એટલે નવરાત્રી!
ABHIYAAN|Abhiyaan Magazine 12/09/2024
યોગમાં એવું કહેવામાં આવે છે કે આપણા શરીરરૂપી દુર્ગના દસ દરવાજા છે. દુર્ગના પહેલા નવ દરવાજા પર દુર્ગાને સ્થાપીને માયાથી અળગા થઈ શકાય તો દસમો દરવાજો ખૂલી જાય, પછી જ્યાં જુઓ ત્યાં જોગમાયા...
મિલી મેર
નૃત્ય સાથે યોગમાયાનું ચિંતન કરવાનું પર્વ એટલે નવરાત્રી!

ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર...

લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર

રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

વર્ષો પહેલાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક સરકારી ક્વાટરના પાછળના ભાગે વાસણ ઉટકવા માટે બનાવવામાં આવેલી ચોકડીમાં તાલબદ્ધ રીતે વાસણ ઘસતાં ઘસતાં એક સ્ત્રી ઢાળેલી આંખે ધીરેથી ભાવભર્યા અવાજે ગરબો ગાઈ રહી છેઃ

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

૨મજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર

સાથે વાસણ ધોતી એ સ્ત્રીની નાની દીકરી મમ્મીને પૂછે છે, મમ્મી! આ અસવાર એટલે શું?’

મા કહે છેઃ ‘પહેલાંના જમાનામાં અત્યારે છે એવાં વાહનો નહોતાં, એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવા માટે માણસો ઘોડા પર બેસીને જાય. એ ઘોડા પર બેઠેલા માણસને અસવાર કહેવાય.'

‘અને રણે ચડ્યા એટલે?’

‘રણે ચડ્યા એટલે યુદ્ધ લડવા જાય...'

છોકરીની કલ્પના ઘોડે અસવાર થાય છે, ‘પણ મમ્મી, માતાજી યુદ્ધ કરવા જાય? અને એમાંય સોળ શણગાર સજીને જાય? અને આ સોળ શણગારમાં વળી શું આવે? મને તો એકેય નામ નથી આવડતાં..’

Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
ABHIYAAN

હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો

શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 12/09/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’

time-read
2 mins  |
Abhiyaan Magazine 12/09/2024
નવરાત્રી સ્પેશિયલ
ABHIYAAN

નવરાત્રી સ્પેશિયલ

ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત

time-read
2 mins  |
Abhiyaan Magazine 12/09/2024
નવરાત્રી સ્પેશિયલ
ABHIYAAN

નવરાત્રી સ્પેશિયલ

વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી

time-read
3 mins  |
Abhiyaan Magazine 12/09/2024
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
ABHIYAAN

મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...

પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.

time-read
5 mins  |
Abhiyaan Magazine 12/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભૂપતભાઈ : રમૂજના રાજા!

time-read
5 mins  |
Abhiyaan Magazine 12/09/2024
નવરાત્રી સ્પેશિયલ
ABHIYAAN

નવરાત્રી સ્પેશિયલ

કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર

time-read
5 mins  |
Abhiyaan Magazine 12/09/2024
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
ABHIYAAN

માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું

બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે

time-read
4 mins  |
Abhiyaan Magazine 12/09/2024
નવરાત્રી કે નવરાત્ર?
ABHIYAAN

નવરાત્રી કે નવરાત્ર?

એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે

time-read
6 mins  |
Abhiyaan Magazine 12/09/2024
સ્પોર્ટ્સ
ABHIYAAN

સ્પોર્ટ્સ

ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ

time-read
7 mins  |
Abhiyaan Magazine 12/09/2024