'સુધીરભાઈ, તમારી ફી તો ખૂબ વધારે છે. અમેરિકાના ઇમિગ્રેશનના ના કાયદાના જાણકાર એટર્નીઓ પહેલું કન્સલ્ટેશન તો ફ્રીમાં આપે છે. પછી જે કામ કરવાનું હોય એની ફી પણ તમારી ફી કરતાં ખૂબ ઓછી હોય છે.’
મારા એક ક્લાયન્ટે આ મુજબની ફરિયાદ કરી. એમનું કામ મને ન સોંપતા કોઈ અમેરિકન એટર્ની પાસે એ કરાવ્યું.
એકાદ વર્ષ પછી તેઓ મને પાછા મળવા આવ્યા અને મને જણાવ્યું કે, ‘સુધીરભાઈ અમે તમને અમારું કામ ન સોંપ્યું એ ખૂબ જ મોટી ભૂલ કરી. એ અમેરિકન એટર્નીએ સૌપ્રથમ અમારી જે પિટિશન દાખલ કરવાની હતી એની તમે જે ફી જણાવી હતી એના કરતાં ખૂબ જ ઓછી ફી જણાવી. અમને લલચાવ્યા. ફીનો આટલો મોટો તફાવત જોઈને અમે તમને અમારું કામ ન સોંપતા એ અમેરિકન એટર્નીને અમારી પિટિશન દાખલ કરવાનું કામ સોંપ્યું. સૌપ્રથમ તો એમણે બધી જ ફી એક સામટી એડવાન્સમાં લઈ લીધી. પછી અમારું કામ પૂરું કરવા માટે અમને એમની ઑફિસના પાંચ-છ ધક્કા ખવડાવ્યા. ત્યાર બાદ માંડ માંડ બે ત્રણ મહિના પછી એમણે અમારું કામ હાથમાં લીધું. એ પછી એમણે એમના સ્ટેનોગ્રાફરને અમારી પિટિશન ટાઇપ કરવા માટે, એ સ્ટેનોગ્રાફરના ચાર્જીસ આપવાનું જણાવ્યું. જે ડોક્યુમેન્ટો એક્ઝિબિટ તરીકે પિટિશન જોડે જોડવાના હતા એ બધા એની ઝેરોક્ષ કોપી કરવા માટે જે ચાર્જ થતો હોય એનાથી બમણો ચાર્જ અમારી પાસે માગ્યો. પિટિશન કુરિયર દ્વારા મોકલવા માટેની ફી પણ લીધી.
Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ