વિશ્વમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે એક ઈતિહાસ રચાયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું ચોરડી ગામ હમણાં ‘વલ્લભાધીશ’ અને ‘જય રાધેશ્યામ’ના નાદથી ગુંજી ઊઠ્યું. અવસર હતો વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રથમ વખત ચોરડીમાં નિર્માણ પામી રહેલા ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ'ના પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો. એ નિમિત્તે વલ્લભકુળની ૧૮મી પેઢીના આચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં વિરાટ વૈષ્ણવ મહાસંમેલન યોજાયું. આ દિવ્ય અને ભક્તિસભર વાતાવરણમાં દેશ-વિદેશથી યોજાયેલા સંમેલનમાં વૈષ્ણવો ઊમટી હજારો વૈષ્ણવો પડ્યા હતા.
વલ્લભકુળની ૧૮મી પેઢીના આચાર્ય શ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં પાર પડ્યું ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત.
વિશ્વભરના વૈષ્ણવ સંપ્રદાયના લોકોને એક છત્ર નીચે લાવી સનાતન ધર્મની ધજા વિશ્વમાં લહેરાવવાની નેમ સાથે ‘વલ્લભ યૂથ ઑર્ગેનાઈઝેશન' (વીવાયઓ) નામની સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાના માધ્યમથી સંપ્રદાયના સંસ્કારના પ્રચાર-પ્રસાર માટે અનેક પ્રોજેક્ટ કાર્યરત છે. વૈષ્ણવ સંપ્રદાયમાં જુદા જુદા ૧૧ પ્રોજેક્ટ સાથે ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં ‘કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ની ખાતમુહૂર્ત વિધિ આચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના વરદ હસ્તે સંપ્રદાય-સમાજના અગ્રણીઓ અને ૭પ હજારથી વધુ વૈષ્ણવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી સંપન્ન થઈ ત્યારે ઈતિહાસ ચાયો. વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રથમ વખત આટલું વિરાટ સંમેલન યોજાયું. આશરે ચાર કલાક સુધી ભક્તિભર્યા માહોલમાં કાર્યક્રમ યોજાયો, જેમાં ૩૦૦થી વધુ સ્વયંસેવકો ઉત્સાહથી જોડાયા.
Denne historien er fra November 28, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 28, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.