કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?
Chitralekha Gujarati|July 15, 2024
કાળને અતિક્રમી ગયા હોય એવા નિયમ-કાનૂનને તિલાંજલિ આપવી જ જોઈએ. જો કે એની અવેજીમાં જે કાયદા અમલમાં આવે એનાથી ન્યાય મળવો જોઈએ. આપણે ત્યાં તો કાયદો નઠારા માણસોને સજા અપાવવાને બદલે નિર્દોષ લોકોને ડરાવવા-રંજાડવાનું સાધન બની ગયો છે. બીજી બાજુ, આપણી અદાલતોની કેડ પણ વર્ષોના પડતર એવા લાખો કેસના ભારથી ઝૂકી ગઈ છે.
હીરેન મહેતા
કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?

શરે સાત મહિનાથી જેની ચર્ચા ચાલતી હતી એ ત્રણ નવા ક્રિમિનલ કાયદાનો અમલ શરૂ થયો છે અને એને કારણે ન્યાયતંત્ર પરનું ભારણ ઓછું થશે એવો વિશ્વાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો છે.

કોઈ પણ સમાજ કે માનવસમૂહ સંગઠિત રહે, બધા વચ્ચે શાંતિ રહે એ માટે અમુક નિયમ કે નિયંત્રણ હોવાં જરૂરી છે. કોઈ સાથે કશું ખોટું ન થાય એ આવા નિયમ પાછળનો ઉદ્દેશ હોય. જો કે આ એક આદર્શ સ્થિતિની કલ્પના છે. વાસ્તવિકતા એનાથી ઘણી અલગ હોવાની. લાલચ, મજબૂરી, ગુસ્સો કે વાસના જેવી વિકૃતિ સહિતના મનોભાવ માણસને ખોટું કરવા, સમાજની વિરુદ્ધ જવા ઉશ્કેરે છે. મગજ પર ભારોભાર સંયમ હોય એ જ માણસ જાત પર નિયંત્રણ રાખીને આપમેળે પોતાની માટે સાચા-ખોટાની ભેદરેખા દોરી લે છે. જે લોકો આવું નથી કરી શકતા એમના માટે નિયમ કે કાયદાનો ડારો હોવો જરૂરી છે.

માણસે સમૂહમાં રહેવાનું શીખ્યું હશે ત્યારથી કોઈ ને કોઈ સ્વરૂપે એ જમાનાની જરૂરત મુજબનાં નીતિ-નિયમ અથવા કાયદા બન્યા હશે. પ્રાચીન ભારતમાં પંચની પરંપરા હતી, એ ગામ કે અમુક સમૂહનું વ્યવસ્થાપન કરવાની સાથે નીતિ-નિયમના પાલન માટેનું પણ એકમ હતું. એમાંથી જુદા જુદા સ્તરે ન્યાયતંત્રનું માળખું ઘડાયું હશે. છત્રપતિ શિવાજીથી લઈને જહાંગીર સુધીના રાજાબાદશાહોએ એમના રાજમાં ન્યાયતંત્રના માળખાને વ્યવસ્થિત આકાર આપ્યો હતો. દેશમાં અંગ્રેજ શાસન આવ્યું ત્યારે એમાં વ્યાપક ફેરફાર થયો અને જુદાં જુદાં રજવાડાંના નિયમો-કાનૂનને નવુંસંગઠિત રૂપ મળ્યું. એ સમયના ભારતીય સમાજમાં પ્રવર્તતાં અનેક દૂષણને ડામવા અને એ દૂષણ ફેલાવતા લોકોને દંડવા બ્રિટિશ સરકારે કેટલાક કાયદા બનાવ્યા.

Denne historien er fra July 15, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 15, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
Chitralekha Gujarati

બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?

કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.

time-read
3 mins  |
August 12, 2024
ગિગ મારશે નોકરીને કિક...
Chitralekha Gujarati

ગિગ મારશે નોકરીને કિક...

રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...

time-read
2 mins  |
August 12, 2024
કચકડાની માયા ને વાસ્તવિકતા...
Chitralekha Gujarati

કચકડાની માયા ને વાસ્તવિકતા...

‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?

time-read
2 mins  |
August 12, 2024
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
Chitralekha Gujarati

ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!

બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.

time-read
2 mins  |
August 12, 2024
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
Chitralekha Gujarati

એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?

આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.

time-read
3 mins  |
August 12, 2024
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
Chitralekha Gujarati

હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...

કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.

time-read
3 mins  |
August 12, 2024
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
Chitralekha Gujarati

એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી

ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.

time-read
6 mins  |
August 12, 2024
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
Chitralekha Gujarati

ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ

તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.

time-read
3 mins  |
August 12, 2024
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
Chitralekha Gujarati

આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?

૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.

time-read
5 mins  |
August 12, 2024
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
Chitralekha Gujarati

મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!

દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.

time-read
2 mins  |
August 12, 2024