મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
Chitralekha Gujarati|December 23, 2024
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
હેતલ રાવ (ગાંધીનગર)
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!

થ્રી... ટુ... વન...

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટની એક કી દબાવી કે આંખના પલકારામાં સામે ગોઠવાયેલા મોટા સ્ક્રીન પર ખૂલ્યો માહિતી અને મનોરંજનનો ખજાનોઃ ન્યૂઝ, વ્યૂઝ, અવનવી ઈમેજ, વિડિયો અને પોડકાસ્ટ્સ... ગાગરમાં સાગર એ કહેવત જાણે ખરા અર્થમાં સાકાર થતી હોય એમ અહીં ચિત્રલેખા.કૉમની વેબસાઈટમાં રસપ્રદ વાંચન અને દશ્ય-શ્રાવ્ય સામગ્રીનો સમુદ્ર ઘૂઘવતો હતો.

જી, વાત છે લાખ્ખો વાચકોના માનીતા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની ઓળખ બની રહેલા ચિત્રલેખા સાપ્તાહિકની વેબસાઈટની નવીનક્કોર તૈયાર થયેલી ડિઝાઈનના લૉન્ચ અવસરની.

‘ચિત્રલેખા ગ્રુપ’ના ચૅરમૅન મૌલિક કોટકે પુષ્પશુચ્છથી અભિવાદન કર્યા બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ટીમ ચિત્રલેખા'ની ઉપસ્થિતિમાં કર્યું નવી વેબસાઈટનું અનાવરણ.

શુક્રવાર, ૬ ડિસેમ્બરની સાંજે ગાંધીનગરમાં મુખ્ય મંત્રી કાર્યાલયમાં મુખ્ય મંત્રીનાં સચિવ અવંતિકા સિંહ, ચિત્રલેખા ગ્રુપના ચૅરમૅન મૌલિક કોટક અને ચિત્રલેખા ટીમના વરિષ્ઠ સભ્યોની ઉપસ્થિતિમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડિઝાઈનનું લોકાર્પણ કર્યું. એ પછી આ અવસરે ખાસ તૈયાર કરાયેલો એક ટૂંકો ઓપનિંગ વિડિયો પણ મુખ્ય મંત્રીએ મોબાઈલ ફોનમાં પ્લે કર્યો.

Denne historien er fra December 23, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 23, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 mins  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 mins  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 mins  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 mins  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 mins  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 mins  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 mins  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 mins  |
December 30, 2024