પ્રિયદર્શિનીની આ વખતની કૉલમમાં પ્રસ્તુત છે કેટલીક સહેલીઓએ પૂછેલા સવાલના જવાબ.
પ્રશ્નઃ છાતીમાં ગાંઠ છે કે નહીં એની ખબર કઈ રીતે પડે? એ માટે જાતે કરી શકાય એવી કોઈ ટેસ્ટ છે? મારી ઉંમર ૪૬ વર્ષની છે. બ્રેસ્ટ કૅન્સર અમુક ઉંમર પછી જ થાય એવું કંઈ છે?
ગાયનેક ફ્રેન્ડઃ બ્રેસ્ટ કૅન્સર મોટા ભાગે ૪૦ વર્ષની ઉંમર પછી થતું હોવાનું નોંધાયું છે, પણ એનાથી નાની ઉંમરની સ્ત્રી પણ એનો શિકાર બની શકે છે એટલે દરેક સ્ત્રીએ એના માટે જાગ્રત રહેવું જરૂરી છે. છાતીની ગાંઠ ચેક કરવા માટે તમારી પાસે ત્રણ વિકલ્પ છે.
૧. બ્રેસ્ટ સેલ્ફ ચેકઃ જેમાં તમે તમારી છાતી જાતે ચેક કરી શકો છો. મેન્સ્ટ્રુઅલ સાઈકલના દિવસ પછી તમે એ ચેક કરી શકો. સ્નાન કરતાં પહેલાં મિરરની સામે ઊભાં રહી તમે પોતે જ બ્રેસ્ટને ચેક કરો. આંગળીઓથી સ્તનમાં કોઈ ગાંઠ છે કે નહીં એ તમે જાતે ફીલ કરી શકો છો. બ્રેસ્ટ સેલ્ફ ટેસ્ટ તમે દર મહિને ઘરે પણ કરી શકો છો.
૨. બ્રેસ્ટ ટેસ્ટ ડૉક્ટર પાસેઃ વર્ષમાં એક વાર તમે કોઈ સારા ડૉક્ટર પાસે જઈને તમારા સ્તનની તપાસ કરાવી શકો છો. ડૉક્ટરને અનુભવ હોય એટલે એ તમારા કરતાં સારી રીતે બ્રેસ્ટ ચેક કરી શકે અને તમને ગાઈડ કરી શકે છે.
Denne historien er fra December 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.