ગેંગરેપ કેસમાં આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે
Lok Patrika Ahmedabad|13 oct 2024
સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ
ગેંગરેપ કેસમાં આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે

ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજુએ બાઈકના માલિક તન્વીર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી

સુરતના માંગરોળમાં થયેલા ચકચારભર્તુયા ગેંગરેપ કેસમાં કોર્રટે આરોપી રાજુના ૬ દિવસના રિમાન્તડ મંજુર કર્યા હતા. માંગરોળના મોટા બોરસરાની સીમમાં ૮ ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. એના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને ૧૦ ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો. આજે રાજુને લઈ ૫ ોલીસ કોર્ટ પહોંચી હતી. પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જો કે, કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મૃતક આરોપી શિવશંકરના આજે દશેરાના દિવસે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Denne historien er fra 13 oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA LOK PATRIKA AHMEDABADSe alt
ગેંગરેપ કેસમાં આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે
Lok Patrika Ahmedabad

ગેંગરેપ કેસમાં આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે

સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ

time-read
1 min  |
13 oct 2024
રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો
Lok Patrika Ahmedabad

રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો

અહી દર્શન માટે દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા । પલ્લીના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા

time-read
1 min  |
13 oct 2024
જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે
Lok Patrika Ahmedabad

જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે

બાળકોમાં સ્થૂળતાને કારણે ઇન્સ્યુલિન પ્રતિરોધ અને ડાયાબિટીસ, હાઇ બીપી, વધુ કોલેસ્ટ્રોલના સ્તર, પિત્તાશયની પથરી અને લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે

time-read
3 mins  |
13 oct 2024
કોર્પોરેટથી પહેલા ખેડુતો મજબુત બને
Lok Patrika Ahmedabad

કોર્પોરેટથી પહેલા ખેડુતો મજબુત બને

મોબાઇલ આવી ગયા અસલી મુદ્દા પર ધ્યાન જતુ જ નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સ્ટાર્ટ અપ શરૂ કરનાર ભણેલા યુવાનોને તો જુદા જુદા પ્રકારની રાહત આપે છે પરંતુ ખેડુતો પ્રત્યે હમેંશા ઉદાસીન રહે છે જ્યાં સુધી ખેડુતોની લોન માફીની વાત છે ત્યાં સુધી આ બાબત તો માત્ર દેખાવવા પુરતી છે

time-read
2 mins  |
13 oct 2024
મનુષ્ય ગૌરવદિનના પ્રણેતા એટલે પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદા
Lok Patrika Ahmedabad

મનુષ્ય ગૌરવદિનના પ્રણેતા એટલે પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદા

ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે : દાદા દાદાનું કહેવું હતું કે ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે. જે મનુષ્ય સારા કામો કરે છે તેનું ગૌરવ ગાન થાય જ છે ૧૯મી ઓક્ટોબરે દર વર્ષે દાદાનો જન્મ દિવસ મનુષ્ય ગૌરવદિન તરીકે ઉજવાય છે

time-read
2 mins  |
13 oct 2024
ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પ્લાન્ટની સફળ શરૂઆત,એકમમાંથી ઊર્જા ઉત્પાદન ચાલુ કરાયું
Lok Patrika Ahmedabad

ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પ્લાન્ટની સફળ શરૂઆત,એકમમાંથી ઊર્જા ઉત્પાદન ચાલુ કરાયું

ભારત તેની અવનવી તકનીક અને અજબ-ગજબ રીતને કારણે જગવિખ્યાત છે

time-read
1 min  |
13 oct 2024
આ દેશમાં બન્યો 2073 ટ લંબાઇ અને 492 ટ ઉંચાઇ ધરાવતો કાચનોબ્રિજ, ચીનને પણ પાછળ રાખી દીધું
Lok Patrika Ahmedabad

આ દેશમાં બન્યો 2073 ટ લંબાઇ અને 492 ટ ઉંચાઇ ધરાવતો કાચનોબ્રિજ, ચીનને પણ પાછળ રાખી દીધું

પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

time-read
2 mins  |
13 oct 2024
વરસાદના પાણીથી થતાં ફગલ ઈન્ફેક્શનથી બચવા શું કરશો? 6 બાબતોને અનુસરો, નહીં પડે કોઈ તકલીફ
Lok Patrika Ahmedabad

વરસાદના પાણીથી થતાં ફગલ ઈન્ફેક્શનથી બચવા શું કરશો? 6 બાબતોને અનુસરો, નહીં પડે કોઈ તકલીફ

ભીના કપડાં, ભીના શૂઝ પહેરવાનુંટાળો

time-read
1 min  |
13 oct 2024
માત્ર શિયાળો જ નહીં, ત્રણેય સિઝનમાં સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે ‘આમળા’,થશે અનેક ફાયદા
Lok Patrika Ahmedabad

માત્ર શિયાળો જ નહીં, ત્રણેય સિઝનમાં સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે ‘આમળા’,થશે અનેક ફાયદા

પલાળેલા આમળાનાફાયદા

time-read
1 min  |
13 oct 2024
ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ
Lok Patrika Ahmedabad

ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

સુકાયેલા લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ?

time-read
1 min  |
13 oct 2024