અમદાવાદ, સોમવાર
શહેરમાં આ વખતે ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. ગત તા. ૧ જુલાઈએ નીકળેલી રથયાત્રા વખતે મેઘરાજાએ અમીછાંટણા કરતા લાખો ભક્તો ભાવવિભોર બની ગયા હતા ત્યાર બાદ જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને ચાલુ ચોમાસાની સિઝનનો ૬૦ ટકા વરસાદ વરસાવી દીધો છે. અમદાવાદમાં ક્યારેક ઝરમર વરસાદ તો ક્યારેક મુશળધાર તો અનેક વખત ઝાપટાં પડતાં હોઈ લોકો હવે વરસાદથી મનોમન કંટાળ્યા છે. અષાઢ મહિનો હજુ બાકી હોઈ નાગરિકો ૨૯ જુલાઈથી શરૂ થનારા પવિત્ર શ્રાવણ માસની આતુરતાભેર રાહ જોઈ રહ્યા છે, કેમ કે શ્રાવણનાં સરવરિયાં જાણીતાં છે. જોકે તંત્ર દ્વારા તૈયાર કરાયેલી અગાઉના ચોમાસાની યાદી મુજબ જો શહેરમાં ભારે વરસાદ ખાબકે તો ૪૦ જેટલાં સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જ જશે. અત્યારના ચોમાસામાં પણ આ સ્થળો પૈકીનાં ઘણાં સ્થળ ભારે વરસાદમાં જળબંબાકાર થયાં છે.
Denne historien er fra July 25, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 25, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.
શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં કપડાંના પાર્સલમાંથી રૂ. સવા કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
થાઈલેન્ડથી આવેલા કપડાંના પાર્સલમાં ગાંજો છુપાવ્યો હતોઃ શિયાળો શરૂ થતાં ચરસ, એમડી ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ વધી ગયું
હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનાં મંડાણ થશે
અમદાવાદીઓએ પણ હવે આગામી સપ્તાહ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશેઃ હવામાત નિષ્ણાતોની આગાહી
મારું ઘર ટિફિન સર્વિસથી ચાલતું: વિક્રાંત મેસી
એક્ટર વિક્રાંત મેસીની અત્યાર સુધીની બોલીવૂડ કરિયર શાનદાર રહી છે.
અલી ગોની અને જાસ્મિન ભસીન આવતા વર્ષે લગ્ન કરશે?
અલી ગોની અને જાસ્મિન ભસીન કપલ ગોલ આપતાં રહેતાં હોય છે.
ઠંડીમાં હીટર વગર જ રૂમતે ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ
વિન્ટર કેર
ન્યૂઝ બ્રીફિંગ
મહિલાની મદદથી લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયમાં સમાધાનનો વચલો માર્ગ મળે જ
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’