અમદાવાદ, સોમવાર
શહેરમાં આવેલી ૧૩૦થી વધુ હોસ્પિટલોમાં આજથી ૧૫ ઓગસ્ટ સુધી દર્દીઓને મળતી કેશલેસ સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઇન્ડિયા કંપનીના ઇન્સ્યોરન્સ લેવામાં દ્વારા આવ્યો છે. ચાર કંપનીઓના ઇન્સ્યોરન્સધારક દર્દીઓને કેશલેસ સુવિધાઓ બંધ થતાં ભારે મુશ્કેલી ઊભી થાય તેવી શક્યતા છે.
Denne historien er fra August 08, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 08, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.
આયુર્વેદસંહિતા
ચિકનગુનિયામાં આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ
૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી
બુધ-ગુરુ-શુક્ર એમ ત્રણ દિવસ ડાંગ, તાપી, તવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીને મેઘરાજા ધમરોળશે
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.