ચોમાસાની વિદાયની આશા ઠગારી નીવડી: હળવા વરસાદી ઝાપટાં ભીંજવતાં જ રહેશે
SAMBHAAV-METRO News|September 01, 2022
અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી: છત્રી અને રેઈનકોટ હજુ હાથવગાં જ રાખજો
ચોમાસાની વિદાયની આશા ઠગારી નીવડી: હળવા વરસાદી ઝાપટાં ભીંજવતાં જ રહેશે

અમદાવાદ, ગુરુવાર

રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની અસરના પગલે ગઈ કાલે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઘણીવાર કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જાય છે, પરંતુ વરસાદ નથી પડતો. જો કે તેના કારણે ભેજનું પ્રમાણ વધી જાય છે. પરિણામે લોકો ગરમીની ફરિયાદ પણ કરી રહ્યા છે. ફરી એકવાર રાજ્યમાં લોકોના ઘરોમાં પંખા અને એસી શરુ થઈ ગયાં છે. તેમાં અચાનક ગઈ કાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યા બાદ પણ બફારાનું પ્રમાણ ચાલુ છે. મધ્ય ગુજરાતમાં પણ સવારના તડકા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ પણ વરસી ગયો હતો. હવામાનશાસ્ત્રીઓએ આગામી પાંચ દિવસ સુધી થંડરસ્ટ્રોમની અસ૨ના પગલે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હજુ છત્રી અને રેઈનકોટ હાથવગાં રાખવા પડશે.

Denne historien er fra September 01, 2022-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન

પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી

time-read
2 mins  |
January 27, 2024
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
SAMBHAAV-METRO News

લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ

લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ

time-read
3 mins  |
January 27, 2024
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
SAMBHAAV-METRO News

ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!

એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.

time-read
1 min  |
January 27, 2024
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
SAMBHAAV-METRO News

ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી

time-read
1 min  |
January 27, 2024
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે

ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.

time-read
1 min  |
January 27, 2024
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
SAMBHAAV-METRO News

પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો

અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા

time-read
1 min  |
January 27, 2024
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
SAMBHAAV-METRO News

દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા

time-read
1 min  |
January 27, 2024
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
SAMBHAAV-METRO News

જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ

સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

time-read
1 min  |
January 27, 2024
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.

સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું

time-read
2 mins  |
January 05, 2024
ગ્લેમર વર્લ્ડ
SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત

time-read
1 min  |
January 05, 2024