
પાણી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. આપણા શરીરનો લગભગ ૬૦ ટકા ભાગ પાણીથી ભરેલો છે. પાણી પીવાથી આપણું શરીર ડિહાઇડ્રેટેડ રહે છે, શરીરના તમામ ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળે છે. શરીરનાં તમામ અંગો યોગ્ય રીતે તેમનું કામ કરે તે માટે પાણીની ખૂબ જરૂર પડે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પડતું પાણી આપણને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતા પાણીને ઓવરહાઇડ્રેશનનું નામ આપવામાં આવ્યું છે.
Denne historien er fra April 20, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 20, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

ગુજરાત બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ ૧૪.૨૮ લાખ વિદ્યાર્થીઓની કસોટી'
વિદ્યાર્થીઓને તિલક કરી, :ચોકલેટ અને ફૂલ આપી કેન્દ્ર પર પ્રવેશ અપાયો સીએમ અને શિક્ષણપ્રધાને શુભેચ્છાઓ પાઠવી

મગજને તેજ બનાવશે ખસખસનો હલવો. ઘરે બનાવો વેજ મોમોઝ
ખસખસનો હલવો માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જ્યારે સૈફ અલી ખાત સાથે ફેમિલી પ્લાત કરવા માટે તૈયાર નહોતી અમૃતા સિંહ
હું બાળકને જન્મ આપીને સૈફને બાંધવા નહોતી ઈચ્છતી.

રાજ્યભરમાં ગરમીએ કહેર મચાવ્યોઃ ચાર શહેરનું તાપમાન ૩૮ ડિગ્રીને પાર પહોંચ્યું
અમદાવાદીઓ ૩૬.૮ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા લઘુતમ તાપમાન પણ વધીને ૨૧.૯ ડિગ્રીએ પહોંચ્યું

પાચન સુધારવા રોજ ખાવ એક ચપટી અજમો
ખોરાકનો સ્વાદ વધારનાર અજમો ઔષધીય ગુણોથી ભરપૂર છે

મહેનતની કમાણી છીનવી લેતા સાયબર ગઠિયાઓને કુખ્યાત ગેંગસ્ટર્સનું પ્રોટેક્શન
ક્રિપ્ટો કરન્સી, મેચ બેટિંગ, ક્રેડિટકાર્ડ સ્વાઈપ, પોન્ઝી સ્કીમ, એક કા તીન, ઈન્ટરનેશનલ કોલ સેન્ટર, દાણચોરી, વ્યાજખોરી જેવા ધંધા કરતા લોકો પ્રોટેક્શન મની ચૂકવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ

હોળીતો ધસારો: રેલવે સ્ટેશન પર ૧૦૦થી વધુ જવાન તહેનાત
આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશન પર સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
વકફ સુધારા બિલને કેબિનેટની મંજૂરી: ૧૦ માર્ચથી શરૂ થનારા સંસદના સત્રમાં રજૂ થશે
જેપીસીના રિપોર્ટના આધારે મળી લીલી ઝંડી JPG એ ૨૯ જાન્યુઆરીએ મંજૂરી આપી હતી

ભત્રીજા સાથે વાત કરતી પરિણીતા પર શંકા રાખી પતિએ કાઢી મુકી
પતિ અવારનવાર બાળકો સામે તેને મારઝૂડ પણ કરતો હતો.
હવામાતમાં પલટોઃ દિલ્હી-NCR અને રાજસ્થાતમાં વરસાદની આગાહી
પંજાબ અને હરિયાણામાં કેટલાંક સ્થળે કરા પડશેઃ હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ-હિમવર્ષાની સંભાવના