
અમદાવાદ, સોમવાર
શહેરમાં સાયબર ક્રાઇમના કેસમાં ઓચિંતો વધારો થયો છે અને ઓનલાઇન છેતરપિંડી આચરતી ઠગ ટોળકીએ હવે બોપલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું છે. છેલ્લા એક મહિનાથી બોપલ વિસ્તારમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા છે ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો બોપલ વિસ્તારમાં બન્યો છે. જેમાં યુટ્યૂબ વીડિયોમાંથી કમાણી કરવાના બહાને યુવક સાથે ૩.૪૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. બોપલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
બોપલમાં રહેતા અંકિત પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અંકિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અંકિતને વોટ્સએપ ૫૨ ઓફર મળી હતી. જેમાં તેને ડિજિટલ માર્કેટિંગમાં રોકાણ કરીને જંગી વળતર આપવામાં આવશે તેમ જણાવાયું હતું. આ માટે અંકિતને ટેલિગ્રામ એપ પર યુટ્યૂબ વીડિયો જોઈને લાઈક કરવાનો રહેશે અને તે ઘરે બેસીને મોટી કમાણી કરી શકે છે.
અંકિતને સૌપ્રથમ ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો. પોસ્ટ દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે તેણે યુટ્યૂબ પર વીડિયો જોઈને તેને લાઈક કરવાનો છે અને શરૂઆતમાં અંકિતને વીડિયો જોવા અને લાઈક કરવા માટે થોડા નામે રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અસલી ખેલ શરૂ થયો હતો.
Denne historien er fra May 01, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 01, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

ઈંગ્લેન્ડ જઈને ફોટોગ્રાફર બની ગયેલો કરણ કપૂર બોલીવૂડમાં કમબેક કરશે?
દિગ્ગજ અભિનેતા શશી કપૂરનો પુત્ર કરણ કપૂર લાઈમ લાઈટથી દૂર રહે છે

હોલી ખેલે રંગ રસિયાઃ ફાગણી પૂનમે ડાકોર દર્શનના સમયમાં ફેરફાર કરાયો
રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઊમટશેઃ કાલે ધુળેટી, ફૂલ દોલોત્સવની ઉજવણી

રાતે ભલથી પણ ન ખાઓ દહીં, ખાલી પેટે પણ ન ખાતા
દૂધમાંથી બનેલા દહીંનો સ્વાદ દરેકને ગમે છે,

ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી ક્રાઈમ બ્રાંચે રૂ. ૩.૪૫ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
ડાર્ક વેબનો ‘કાળો' ખેલઃ વિદેશથી રમકડાં અને ખાદ્યપદાર્થોની આડમાં ડ્રગ્સની દાણચોરી

સુનીતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત આવવાનું ફરી ટળ્યું: ક્રૂ-10 લોન્ચિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ
રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામીના કારણે તાસાનું મિશન મુલતવી

શું છે પેરાનોર્મલ ટૂરિઝમ આવી જગ્યાઓ પર જવાનું કેમ પસંદ કરે છે લોકો?
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પેરાનોર્મલ ટૂરિઝમનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે.

દર્પણ છ રસ્તા નજીક ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગઃ લોકોમાં તાસભાગ મચી
ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો

ખખડી ગયેલું બાઈક પરત મેળવવા યુવકે પિતરાઈ ભાઈ સામે કાયદાકીય જંગ માંડ્યો
કોર્ટના આદેશ બાદ માધવપુરા પોલીસે ફરિયાદ નોંધીઃ યુવકનું બાઈક તેના પિતરાઈ ભાઈએ બારોબાર વેચી દીધું

ત્રણ દિવસમાં જ પશ્ચિમ ઝોનના ૬૦ એકમ ગંદકીના મામલે સીલઃ ૩.૩૦ લાખનો દંડ
૬૩૨ એમને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ

ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી ક્રાઈમ બ્રાંચે રૂ. ૩.૪૫ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
ડાર્ક વેબનો ‘કાળો' ખેલઃ વિદેશથી રમકડાં અને ખાદ્યપદાર્થોની આડમાં ડ્રગ્સની દાણચોરી